હિઝબુલના આતંકીઓની સાથે ઝડપાયેલા DSP દવિંદર સિંહે કરી હતી આટલા રૂપિયાની ડીલ!

|

Jan 13, 2020 | 2:05 PM

જમ્મુ-કાશ્મીરમાંથી શનિવારે હિઝબૂલ મુઝાહિદીનના આતંકીઓની સાથે એક પોલીસ અધિકારી પણ ઝડપાયા છે. દવિંદર સિંહની ધરપકડ પણ આતંકીઓ સાથે કરવામાં આવી છે. દવિંદર સિંહને લઈને એક મહત્વની વાત સામે આવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આતંકીઓ અને દવિંદર સિંહ વચ્ચે 12 લાખ રૂપિયાની ડીલ થઈ હતી. સાથે એવું પણ કહેવામાં આવે છે કે, આ પોલીસ અધિકારીનું અફઝલ […]

હિઝબુલના આતંકીઓની સાથે ઝડપાયેલા DSP દવિંદર સિંહે કરી હતી આટલા રૂપિયાની ડીલ!

Follow us on

જમ્મુ-કાશ્મીરમાંથી શનિવારે હિઝબૂલ મુઝાહિદીનના આતંકીઓની સાથે એક પોલીસ અધિકારી પણ ઝડપાયા છે. દવિંદર સિંહની ધરપકડ પણ આતંકીઓ સાથે કરવામાં આવી છે. દવિંદર સિંહને લઈને એક મહત્વની વાત સામે આવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આતંકીઓ અને દવિંદર સિંહ વચ્ચે 12 લાખ રૂપિયાની ડીલ થઈ હતી. સાથે એવું પણ કહેવામાં આવે છે કે, આ પોલીસ અધિકારીનું અફઝલ ગુરૂ સાથે પણ કનેકશન હતા.

આ પણ વાંચોઃ ગુજરાતમાં CAA અને NRC મુદ્દે વિરોધ પર સેન્ટ્રલ IBની બાજ નજર, રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં દેખરેખ

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

મીડિયા રિપોર્ટસ અનુસાર જે કારમાંથી આતંકીઓની ધરપકડ કરાઈ તેની સાથે DSPએ 12 લાખ રૂપિયાની ડીલ કરી હતી. 12 લાખના બદલામાં આતંકીઓને ચંદીગઢ પહોંચાડવાના હતા. જેના માટે દવિંદર સિંહે ઓફિસમાંથી 4 દિવસની રજા પણ લીધી હતી. સાથે એવો દાવો પણ સામે આવ્યો છે કે, હથિયાર મેળવી આપવા પણ DSPનો હાથ હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

DSP દવિંદર સિંહને મળ્યું હતું મેડલ

DSP દવિંદર સિંહને શ્રીનગર એરપોર્ટ પર પોસ્ટિંગ અપાયું હતું. જે પહેલા તે જમ્મુ કાશ્મીર પોલીસમાં એન્ટ્રી હાઈજેકિંગના સદસદસ્ય હતા. આ સાથે તે પોલીસ ઓફિસર સ્પેશિય ગ્રૂપ SOGમાં પણ ઈન્સ્પેક્ટર રહી ચૂક્યા છે. ગત વર્ષે 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ દ્વારા દવિંદર સિંહને મેડલ પ્રાપ્ત થયું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article