જમ્મૂ-કાશ્મીર: અનંતનાગમાં CRPFની બટાલિયન પર આતંકી હુમલો, એક જવાન શહીદ, એક બાળકનું પણ મોત

|

Sep 28, 2020 | 12:14 PM

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહારા વિસ્તારમાં આતંકવાદીઓએ CRPFની ટીમ પર હુમલો કરી દીધો. આ હુમલામાં એક જવાન શહીદ થયો છે અને એક 6 વર્ષના બાળકનું મોત થયું છે. જાણકારી મુજબ બપોરે પડસે બાગની પાસે ઉગ્રવાદીઓએ હાઈવે પર તૈનાત CRPFની 90 બટાલિયન પર હુમલો કરી દીધો. આ હુમલામાં શહીદ જવાનની ઓળખ શ્યામલ કુમાર તરીકે થઈ છે. […]

જમ્મૂ-કાશ્મીર: અનંતનાગમાં CRPFની બટાલિયન પર આતંકી હુમલો, એક જવાન શહીદ, એક બાળકનું પણ મોત
ફાઈલ ફોટો

Follow us on

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહારા વિસ્તારમાં આતંકવાદીઓએ CRPFની ટીમ પર હુમલો કરી દીધો. આ હુમલામાં એક જવાન શહીદ થયો છે અને એક 6 વર્ષના બાળકનું મોત થયું છે. જાણકારી મુજબ બપોરે પડસે બાગની પાસે ઉગ્રવાદીઓએ હાઈવે પર તૈનાત CRPFની 90 બટાલિયન પર હુમલો કરી દીધો. આ હુમલામાં શહીદ જવાનની ઓળખ શ્યામલ કુમાર તરીકે થઈ છે. ત્યારે હુમલામાં મોત થયેલા બાળકની ઓળખ માચૂ કુલગામના મોહમ્મદ યાસીન ભટના પુત્ર નિહાન ભટ તરીકે થઈ છે. તેને ગંભીર ઈજા પહોંચી હતી અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પણ બાળકનું રસ્તામાં જ મોત નીપજ્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:47 am, Fri, 26 June 20

Next Article