TELANGANA : નલગોંડામાં ટ્રકે ઓટોરિક્ષાને મારી ટક્કર, 9 શ્રમિકોના મોત, 10 ઘાયલ

|

Jan 22, 2021 | 8:29 AM

TELANGANA- પીએલ પલ્લી મંડલના અંગડીપેટ વિસ્તારમાં એક તેજ ગતિએ જઈ રહેલા કન્ટેનર ટ્રકે મુસાફરો ભરેલ એક ઓટોરિક્ષાને જોરદાર ટક્કર મારી.

TELANGANA : નલગોંડામાં ટ્રકે ઓટોરિક્ષાને મારી ટક્કર, 9 શ્રમિકોના મોત, 10 ઘાયલ

Follow us on

TELANGANAના નલગોંડા જિલ્લામાં ભયંકર માર્ગ અકસ્માત થયો છે. TELANGANAના નલગોંડા જિલ્લામાં પીએલ પલ્લી મંડલના અંગડીપેટ વિસ્તારમાં એક તેજ ગતિએ જઈ રહેલા કન્ટેનર ટ્રકે મુસાફરો ભરેલ એક ઓટોરિક્ષાને જોરદાર ટક્કર મારી. આ દરમિયાન સામેથી આવી રહેલા અન્ય એક વાહને પણ અચાનક બ્રેક મારતા વાહનનું સંતુલન ખોરવાતા પલટી ગયું. આ ભયંકર અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ થયા અને 10 લોકો ઘાયલ થયા છે.

આ અકસ્માતમાં ઘવાયેલા લોકોને સારવાર માટે નજીકના દવાખાનામાં દાખલ કરવામાં આવ્યાં છે. TELANGANAના નલગોંડા જિલ્લાના ચિંતાબાવી ગામના શ્રમિકો ઓટોરિક્ષામાં જઈ રહ્યાં હતા, આ દરમિયાન કન્ટેનર ટ્રકે ઓટોરિક્ષાને જોરદાર ટક્કર મારી. ઓટોરિક્ષામાં સવાર લોકોની ઓળખ રોજમદારો તરીકેની થઈ છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

Next Article