દેશનો સૌથી મોટો ઈલેક્ટ્રીક બસનો ઓર્ડર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને આપ્યો, જાણો વિગત

|

Oct 04, 2019 | 5:19 PM

દેશમાં ઈલેક્ટ્રીક બસનો એક મોટો ઓર્ડર અમદાવાદ જનમાર્ગ દ્વારા આપવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને આ ઓર્ડર ટાટા મોર્ટસને આપ્યો છે. જેમાં 300 જેટલી ઈલેક્ટ્રીક બસ અમદાવાદ ખાતે લાવવામાં આવશે અને તેની જાળવણી કરવામાં આવશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more Bank Of […]

દેશનો સૌથી મોટો ઈલેક્ટ્રીક બસનો ઓર્ડર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને આપ્યો, જાણો વિગત

Follow us on

દેશમાં ઈલેક્ટ્રીક બસનો એક મોટો ઓર્ડર અમદાવાદ જનમાર્ગ દ્વારા આપવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને આ ઓર્ડર ટાટા મોર્ટસને આપ્યો છે. જેમાં 300 જેટલી ઈલેક્ટ્રીક બસ અમદાવાદ ખાતે લાવવામાં આવશે અને તેની જાળવણી કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

આ પણ વાંચો :  ઓનલાઈન ખરીદી કરવાના શોખીન છો તો રાખો આ ધ્ચાન નહીં તો બેંક ખાતું થઈ જશે ખાલી

અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ટેન્ડર પ્રક્રિયામાં ટાટા મોર્ટસની કિંમત સૌથી ઓછી હતી. કંપની દ્વારા ઓર્ડર મળ્યા બાદ 6થી 8 મહિનામાં વાતાનુકૂલિત બસોની અમદાવાદ ખાતે પહોંચાડી દેવાશે. અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા 8 વર્ષ સુધી આ કરાર કરવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશનને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા હવા પ્રદૂષિત કરવાના ગુનામાં 75 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અમદાવાદ દેશના ટોપ 5 પ્રદૂષિત શહેરોમાં સ્થાન ધરાવે છે. ત્યારે શહેરમાં ડિઝલ આધારિત બસ બંધ કરીને  300 ઈલેક્ટ્રીકલ બસ જનમાર્ગમાં દોડાવવામાં આવશે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article