ઓફિસમાં પ્લાસ્ટિકના કપમાં ચા આવી તો કલેક્ટરે પોતાને ફટકાર્યો 5000નો દંડ

|

Oct 09, 2019 | 3:10 PM

પ્લાસ્ટિકના વપરાશને લઈને સરકાર પગલાઓ લઈ રહી છે. પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક પકડાઈ તો તેની પર ભારે દંડ કરવામાં આવી રહ્યો છે. સરકારી ઓફિસમાં આવો કિસ્સો સામે આવ્યો ત્યારે જિલ્લા અધિકારીએ પોતાના પર 5000 હજારનો દંડ ફટકાર્યો હતો. કલેક્ટરે પોતે જ પ્લાસ્ટિક કપમાં ચા પીધી હોવાથી પોતાની પર ભારે દંડ ફટકાર્યો છે. Facebook પર તમામ […]

ઓફિસમાં પ્લાસ્ટિકના કપમાં ચા આવી તો કલેક્ટરે પોતાને ફટકાર્યો 5000નો દંડ

Follow us on

પ્લાસ્ટિકના વપરાશને લઈને સરકાર પગલાઓ લઈ રહી છે. પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક પકડાઈ તો તેની પર ભારે દંડ કરવામાં આવી રહ્યો છે. સરકારી ઓફિસમાં આવો કિસ્સો સામે આવ્યો ત્યારે જિલ્લા અધિકારીએ પોતાના પર 5000 હજારનો દંડ ફટકાર્યો હતો. કલેક્ટરે પોતે જ પ્લાસ્ટિક કપમાં ચા પીધી હોવાથી પોતાની પર ભારે દંડ ફટકાર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

 

આ પણ વાંચો ;’  જૂનાગઢ: માળીયા હાટીના પંથકમાં 2 કલાકમાં 2 ઈંચ ધોધમાર વરસાદ, જુઓ VIDEO

પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી અને તેમાં પત્રકારો માટે ચા રાખવામાં આવી હતી.ચા આપવાનો કોન્ટ્રાક જિલ્લા કલેક્ટર દ્વારા રાખવામાં આવ્યો હતો. જ્યારે એક પત્રકારે સવાલ કર્યો કે આ તો પ્લાસ્ટિકનો કપ છે જેમાં ચા આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પત્રકારના સવાલ બાદ જિલ્લા કલેક્ટરે કપને જોયો તો ખબર પડી કે આ સેમી પ્લાસ્ટિકનો બનેલો કપ છે. આ બાદ તેઓએ પોતાની પર જ દંડાત્મક કાર્યવાહી કરી હતી. મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિકને લઈને ભારે કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે ત્યારે એક કલેક્ટરે પોતે જ કાયદાનો ભંગ કર્યો હોવાથી પોતાની પર જ દંડ ફટકાર્યો હતો. આ પહેલો કિસ્સો હશે કે કોઈ પ્લાસ્ટિકના ઉપયોગને લઈને કલેક્ટરે પોતાના પર જ કાર્યવાહી કરી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article