બેંગલુરૂમાં શોના રિહર્સલ દરમ્યાન હવામાં અથડાયા AIRCRAFT, એક પાયલોટનું મોત અને એક નાગરિક ઘાયલ
કર્ણાટકના બેંગલુરૂમાં ચાલી રહેલા એર શો દરમ્યાન એક મોટી ઘટના બની છે. એર શોના રીહર્સલ દરમ્યાન બંને વિમાન એકબીજા સાથે ટકરાયા છે. TV9 Gujarati અહિંના યેલહાન્કા એરપોર્ટ પર એર-શો દરમ્યાન બે સૂર્યકિરણ વિમાન સામસામે ટકરાયા છે. વિમાનના બંને પાયલટમાંથી એકનું મોત થયું છે જ્યારે બીજો પાયલોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે સુર્ય કિરણ […]
Follow us on
કર્ણાટકના બેંગલુરૂમાં ચાલી રહેલા એર શો દરમ્યાન એક મોટી ઘટના બની છે. એર શોના રીહર્સલ દરમ્યાન બંને વિમાન એકબીજા સાથે ટકરાયા છે.
અહિંના યેલહાન્કા એરપોર્ટ પર એર-શો દરમ્યાન બે સૂર્યકિરણ વિમાન સામસામે ટકરાયા છે. વિમાનના બંને પાયલટમાંથી એકનું મોત થયું છે જ્યારે બીજો પાયલોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે સુર્ય કિરણ જેટ વિમાન પોતાના કરતબ તાલીમ દરમિયાન આકાશમાં એકબીજા સાથે સાથે ટકરાઈ ગયા.