સુરતમાં આગની ઘટનાને લઈને પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સ, ન્યાય મળશે તેવી આપી ખાતરી

|

May 25, 2019 | 6:31 AM

સુરતમાં બનેલી આગની ઘટનાને લઈને પોલીસતંત્રની સાથે ક્રાઈમબ્રાંચે પણ તપાસમાં પોતાની ટીમને કામે લગાડી છે. પોલીસે ટ્યુશન ક્લાસીસના સંચાલક ભાર્ગવ બુટાનીની ધરપકડ કરી છે સાથે કુલ ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બિલ્ડર જિજ્ઞેશ, હર્ષલ વેકરીયા અને ટ્યુશન સંચાલક ભાર્ગવ બુટાની સામે ગુનો દાખલ કરાયો છે. આ ત્રણેય સામે લોકોના જીવ જોખમમાં મુકવા […]

સુરતમાં આગની ઘટનાને લઈને પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સ, ન્યાય મળશે તેવી આપી ખાતરી

Follow us on

સુરતમાં બનેલી આગની ઘટનાને લઈને પોલીસતંત્રની સાથે ક્રાઈમબ્રાંચે પણ તપાસમાં પોતાની ટીમને કામે લગાડી છે. પોલીસે ટ્યુશન ક્લાસીસના સંચાલક ભાર્ગવ બુટાનીની ધરપકડ કરી છે સાથે કુલ ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બિલ્ડર જિજ્ઞેશ, હર્ષલ વેકરીયા અને ટ્યુશન સંચાલક ભાર્ગવ બુટાની સામે ગુનો દાખલ કરાયો છે. આ ત્રણેય સામે લોકોના જીવ જોખમમાં મુકવા બાબતે પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે.

 

TV9 Gujarati

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

સુરતના પોલીસ કમિશનરે સમગ્ર મામલે ભોગ બનનાર પરિવારને ન્યાય મળશે તેવી ખાતરી આપી છે, સાથે જ કોઈ પણ દોષિતને છોડાશે નહીં તેમ જણાવ્યું હતું. આ સમગ્ર કેસની સુરત ક્રાઈમબ્રાંચને તપાસ સોંપવામાં આવી છે.

 

આ પણ વાંચો: TV9ના સવાલથી ભાગ્યા અધિકારી, દેશ માગે જવાબ, અધિકારી કેમ મૌન?

Next Article