રાજ્યના 52 લાખ ખેડૂતો પર આફત, વળતર માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં હાડમારી

|

Dec 07, 2019 | 1:46 PM

ખેડૂતોને પડ્યા પર પાટુ એવી સ્થિતિ સર્જાયી છે. ખેડૂતોને પાક નુકસાન માટે ઓનલાઈન અરજી કરવાની રહે છે. આ ઓનલાઈન અરજીમાં તકલીફ આવી રહી છે અને સુરતમાં માત્ર 5 હજાર ખેડૂતોએ જ અરજી કરી છે. આમ 95 ટકા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી નથી. જેને લઈને ફરીથી ખેડૂતો મૂંજાયા છે.  વિવિધ સમસ્યાઓના લીધે 95 ટકા ખેડૂતો પાકને […]

રાજ્યના 52 લાખ ખેડૂતો પર આફત, વળતર માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં હાડમારી
તસવીર પ્રતીકાત્મક છે.

Follow us on

ખેડૂતોને પડ્યા પર પાટુ એવી સ્થિતિ સર્જાયી છે. ખેડૂતોને પાક નુકસાન માટે ઓનલાઈન અરજી કરવાની રહે છે. આ ઓનલાઈન અરજીમાં તકલીફ આવી રહી છે અને સુરતમાં માત્ર 5 હજાર ખેડૂતોએ જ અરજી કરી છે. આમ 95 ટકા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી નથી. જેને લઈને ફરીથી ખેડૂતો મૂંજાયા છે.  વિવિધ સમસ્યાઓના લીધે 95 ટકા ખેડૂતો પાકને નુકસાની હોવા છતાં અરજી કરી શક્યા નથી.  સાંભળો શું કહી રહ્યાં છે સુરત જિલ્લાના ખેડૂતો…

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   સુરેન્દ્રનગરના લીંબડી રોડ પર પોલીસ અને લૂંટારૂઓ વચ્ચે અથડામણના ફિલ્મી દુશ્યો સર્જાયા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Next Article