સુપ્રીમ કોર્ટે દીકરીઓના હક્ક અંગે મોટો નિર્ણય કર્યો,પિતાની સંપત્તિમાં દીકરીનો પણ સમાન અધિકાર,દીકરી હંમેશા સહ-ભાગીદાર બની રહેશે, પછી ભલે તેના પિતા જીવિત હોય કે ન હોય,

|

Sep 20, 2020 | 11:39 PM

સુપ્રીમ કોર્ટે દીકરીઓના હક્ક અંગે મોટો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે હવે પિતાની સંપત્તિમાં દીકરીનો પણ સમાન અધિકાર રહેશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે 2005માં હિન્દુ ઉત્તરાધિકાર (સંશોધન) કાયદો લાગૂ થયા પહેલા પિતાનું મૃત્યુ થઇ ગયું હોય તો પણ દીકરી હિસ્સો મેળવવામાં હકદાર રહેશે. જસ્ટિસ અરુણ મિશ્રાએ ચૂકાદામાં કહ્યું- દીકરીઓને પણ દીકરાની જેમ સમાન […]

સુપ્રીમ કોર્ટે દીકરીઓના હક્ક અંગે મોટો નિર્ણય કર્યો,પિતાની સંપત્તિમાં દીકરીનો પણ સમાન અધિકાર,દીકરી હંમેશા સહ-ભાગીદાર બની રહેશે, પછી ભલે તેના પિતા જીવિત હોય કે ન હોય,
http://tv9gujarati.in/supreme-court-e-…i-no-samaan-hakk/

Follow us on

સુપ્રીમ કોર્ટે દીકરીઓના હક્ક અંગે મોટો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે હવે પિતાની સંપત્તિમાં દીકરીનો પણ સમાન અધિકાર રહેશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે 2005માં હિન્દુ ઉત્તરાધિકાર (સંશોધન) કાયદો લાગૂ થયા પહેલા પિતાનું મૃત્યુ થઇ ગયું હોય તો પણ દીકરી હિસ્સો મેળવવામાં હકદાર રહેશે. જસ્ટિસ અરુણ મિશ્રાએ ચૂકાદામાં કહ્યું- દીકરીઓને પણ દીકરાની જેમ સમાન હક મળવો જોઇએ. દીકરી હંમેશા સહ-ભાગીદાર બની રહેશે, પછી ભલે તેના પિતા જીવિત હોય કે ન હોય.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

 

Published On - 10:00 am, Tue, 11 August 20

Next Article