ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે સુપ્રિમકોર્ટ ભારે નારાજ, દિલ્લી, મહારાષ્ટ્ર અને ગુજરાત પાસે માંગ્યો સંપૂર્ણ અહેવાલ

|

Jan 19, 2021 | 2:33 PM

કોરોનાની કામગીરીને લઈને સુપ્રિમ કોર્ટે, દિલ્લી, મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. કોરોના થયેલા દર્દીઓને અપાતી સારવાર બાબતે સુપ્રિમકોર્ટ ભારે નારાજ છે. અને દર્દીઓને અપાતી સારવાર બાબતે ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્લી સરકાર પાસે સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો છે. ગુજરાતમાં કોવીડના દર્દીઓને મુશ્કેલી થાય છે. સૌથી વધુ મુશ્કેલી દિલ્લીમાં છે. ત્યાર બાદ […]

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે સુપ્રિમકોર્ટ ભારે નારાજ, દિલ્લી, મહારાષ્ટ્ર અને ગુજરાત પાસે માંગ્યો સંપૂર્ણ અહેવાલ

Follow us on

કોરોનાની કામગીરીને લઈને સુપ્રિમ કોર્ટે, દિલ્લી, મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. કોરોના થયેલા દર્દીઓને અપાતી સારવાર બાબતે સુપ્રિમકોર્ટ ભારે નારાજ છે. અને દર્દીઓને અપાતી સારવાર બાબતે ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્લી સરકાર પાસે સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો છે. ગુજરાતમાં કોવીડના દર્દીઓને મુશ્કેલી થાય છે. સૌથી વધુ મુશ્કેલી દિલ્લીમાં છે. ત્યાર બાદ મહારાષ્ટ્ર અને ગુજરાતનો નંબર આવે છે. કોરોનાની વણસેલી સ્થિતિને લઈને તાજેતરમાં જ દિલ્લીથી આરોગ્ય વિભાગની ટીમ દોડી આવી હતી. આ સમગ્ર મુદ્દે સુપ્રિમ કોર્ટે રિપોર્ટ માંગ્યો છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:49 pm, Mon, 23 November 20

Next Article