સ્ટેચ્યૂ ઓફ યુનિટીને મળ્યું વિશ્વના 100 મહાન સ્થળોની યાદીમાં સ્થાન, જુઓ VIDEO

|

Aug 28, 2019 | 8:44 AM

વિશ્વના 100 મહાન સ્થાનોની યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન મળ્યું છે. ટાઈમ પત્રિકાએ જાહેર કરેલી યાદીમાં 597 ફૂટ ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સાથે જ મુંબઈના સોહો હાઉસને પણ સ્થાન મળ્યું છે. ટાઈમ પત્રિકાએ લખ્યું વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા થકી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અપાઈ છે, જ્યારે મુંબઈના પ્રસિદ્ધ 11 માળના ફેશનેબલ સોહો હાઉસથી અરબ […]

સ્ટેચ્યૂ ઓફ યુનિટીને મળ્યું વિશ્વના 100 મહાન સ્થળોની યાદીમાં સ્થાન, જુઓ VIDEO

Follow us on

વિશ્વના 100 મહાન સ્થાનોની યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન મળ્યું છે. ટાઈમ પત્રિકાએ જાહેર કરેલી યાદીમાં 597 ફૂટ ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સાથે જ મુંબઈના સોહો હાઉસને પણ સ્થાન મળ્યું છે. ટાઈમ પત્રિકાએ લખ્યું વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા થકી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અપાઈ છે, જ્યારે મુંબઈના પ્રસિદ્ધ 11 માળના ફેશનેબલ સોહો હાઉસથી અરબ સાગર દેખાય છે. જેમાં એક પુસ્તકાલય અને 34 બેઠકવાળું સિનેમાઘર છે. આ યાદીમાં ચાડનું જોકુમા નેશનલ પાર્ક, ન્યૂયોર્ક સિટીના ધ શેડ, આઈસલેન્ડના જિયોસી જિયોથર્મલ સી બાથ સામેલ છે. સાથે ભૂટાનની સિક્સ સેંસેઝ હોટલ, મારા નોબોઈશો કંજર્વેંસીના લેપર્ડ હિલ અને હવાઈના પોહોઈકીનો પણ સમાવેશ કરાયો છે. ટાઈમ પત્રિકાએ વિશ્વના પ્રવાસીઓએ આવા ફરવા લાયક સ્થળોનો તાત્કાલિક અનુભવ કરવાની પણ હાકલ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોંગો ફિવરથી બચીને રહેજો નહીં તો મળશે મોત! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article