આજે રાત્રે આકાશમાં સર્જાશે અદભુત અવકાશીય ઘટના, રંગબેરંગી થઈ જશે આકાશ

|

Jul 28, 2019 | 2:02 PM

28 જૂલાઈની રાત્રે આકાશ અન્ય દિવસ કરતાં અલગ દેખાશે. 28 જૂલાઈના રોજ આખી રાત આકાશમાં આ તૂટતાં તારાઓનો નજારો જોવા મળશે. ચંદ્રની ઓછી રોશનીના લીધે આકાશમાં આ નજારો નરીઆંખે જોઈ શકાશે તેવું વૈજ્ઞાનિકો માની રહ્યાં છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના […]

આજે રાત્રે આકાશમાં સર્જાશે અદભુત અવકાશીય ઘટના, રંગબેરંગી થઈ જશે આકાશ

Follow us on

28 જૂલાઈની રાત્રે આકાશ અન્ય દિવસ કરતાં અલગ દેખાશે. 28 જૂલાઈના રોજ આખી રાત આકાશમાં આ તૂટતાં તારાઓનો નજારો જોવા મળશે. ચંદ્રની ઓછી રોશનીના લીધે આકાશમાં આ નજારો નરીઆંખે જોઈ શકાશે તેવું વૈજ્ઞાનિકો માની રહ્યાં છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   નાના ધંધા-રોજગાર માટે 20 લાખ સુધીની લોન મળશે ગેરન્ટી વિના, આ છે સરકારની નવી યોજના

રાત્રે 12 વાગ્યાથી સવાર સુધી લોકો નરી આંખે આ નજારાને માણી શકશે. આ નઝારાને એ વિસ્તારોમાં જ જોઈ શકાશે જે વિસ્તારોમાં આકાશ સાફ હશે. જો વાદળછાયું વાતાવરણ હશે તો આ નજારાને નરી આંખે જોઈ શકાશે નહીં.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમાસ નજીક હોવાથી ચંદ્રની રોશની આકાશમાં ઓછી હશે જેના લીધે સરળતાથી તૂટતાં તારાઓનો આ નજારો જોઈ શકાશે. કહેવામાં આવી રહ્યું છે આખું આકાશ આજે એક રંગબેરંગી રોશનથી ભરાઈ જશે. ઉલ્કાઓ વાયુમંડળના વાતાવરણમાં પ્રવેશ કરશે ત્યારે ઘર્ષણના લીધે સળગી ઉઠશે. જેના લીધે ચારેતરફ આકાશમાં રોશની જોવા મળશે. આમ તારાઓના તૂટવાથી પ્રકાશની ઘટના આકાશમાં જોવા મળશે.

[yop_poll id=”1″]

આ ઉલ્કાપાત 12 જૂલાઈના રોજ શરુ થઈ ચૂક્યો છે. જે 23 ઓગસ્ટ સુધી ચાલવાનો છે. 28 જૂલાઈના રોજ તે પોતાની ચરમસીમાએ હશે અને તેના લીધે તે નરી આંખે સરળતાથી જોઈ શકાશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article