VIDEO: તેલંગાણાના રસ્તા પર બેકાબૂ કાર ચાલકની ભૂલના કારણે 3 લોકોના ઘટનાસ્થળ પર જ મોત

|

Aug 13, 2019 | 10:57 AM

મોત ક્યારે આવી જાય તેનું નક્કી નહીં. તેલંગાણાના સામીરપેટમાં એક કાર ચાલક ફૂલ સ્પીડમાં આવે છે. તે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દે છે. અને રોંગ સાઇડમાં ઘુસી જતા સામેથી આવતી અન્ય કાર સાથે ધડાકાભેર અથડાય છે. આ અકસ્માતમાં બંને કારનો કુરચો બોલી જાય છે. અને ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ જાય છે. આ પણ […]

VIDEO: તેલંગાણાના રસ્તા પર બેકાબૂ કાર ચાલકની ભૂલના કારણે 3 લોકોના ઘટનાસ્થળ પર જ મોત

Follow us on

મોત ક્યારે આવી જાય તેનું નક્કી નહીં. તેલંગાણાના સામીરપેટમાં એક કાર ચાલક ફૂલ સ્પીડમાં આવે છે. તે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દે છે. અને રોંગ સાઇડમાં ઘુસી જતા સામેથી આવતી અન્ય કાર સાથે ધડાકાભેર અથડાય છે. આ અકસ્માતમાં બંને કારનો કુરચો બોલી જાય છે. અને ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ જાય છે.

આ પણ વાંચોઃ ઓટોમોબાઈલ કંપનીમાં 19 વર્ષ બાદ મંદીનું વાતાવરણ, જાણો કયા કારણો જવાબદાર હોઈ શકે છે

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હાઇવે પરના આ દ્રશ્યો છે.. જ્યાં પૂરપાટ ઝડપે આવતી કાર અન્ય કારને અથડાય છે. સામેથી આવતી કારને જરાપણ અંદેશો નહોતો કે મોત અચાનક તેમની સામે આવીને ઉભુ રહેશે. થોડી જ સેકન્ડોની ભૂલમાં ત્રણ જિંદગીઓ હતી ન હતી થઇ જાય છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article