AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુબઈની ફ્લાઈટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરતા પહેલા ઓમાની પાયલટ શું બોલ્યો? આ કથિત આતંકી પાયલોટનું નામ કેમ જાહેર નથી કરાયુ?

ઓમાનનો એ પાયલટ જેમણે સ્મિત મચ્છર પર હથોડી મારીને હુમલો કર્યો તેનુ નામ કેમ દુનિયાની સમક્ષ નથી લાવવામાં આવી રહ્યુ. વાસ્તવમાં તો સમગ્ર ઘટનાને જોતા તેને પાયલટ કહેવો પણ સમગ્ર પાયલટ લોબીની તૌહીન (અપમાન) ગણાશે. તેને પાયલટ નહીં તેને કથિત ઓમાની આતંકી કહેવો જોઈએ, જેમણે 180 જેટલા યાત્રિકોથી ભરેલા આખા પ્લેનને ક્રેશ કરવાની કોશિશ કરી. આવી ખતરનાક વિચારધારા એક આતંકીની જ હોઈ શકે! એ આતંકી માનસિકતાના ઓમાની પાયલટે એક ભારતીય પાયલોટ પર જીવલેણ હુમલો કર્યો. જે પ્લેનની અંદર સવાર 180 લોકોની જિંદગીને બર્બાદ કરી દેવા માટે મરવા મારવા પર આવી ગયો હતો.  તે કથિત ઓમાની આતંકી પાયલટનું નામ હજુ સુધી જાહેર નથી કરાઈ રહ્યુ આખરે કેમ!- વાંચો

દુબઈની ફ્લાઈટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરતા પહેલા ઓમાની પાયલટ શું બોલ્યો? આ કથિત આતંકી પાયલોટનું નામ કેમ જાહેર નથી કરાયુ?
| Updated on: Nov 03, 2026 | 3:37 PM
Share

આખી દુનિયાએ દુબઈ ની  એ ફ્લાય ફ્લાઈટના પાયલટ સ્મિત મચ્છર વિશે જાણ્યુ. સ્મિત મચ્છર કોણ છે? ક્યાંથી આવે છે? કેટલો અભ્યાસ કર્યો છે. કેટલા વર્ષનો પ્લેન ચલાવવાનો અનુભવ છે, તેના માતાપિતા કોણ છે. પરણેલા છે કે અપરિણિત છે? કેટલા બાળકો છે? પત્નીનું નામ શું છે? ક્યાં રહે છે? પૈતૃક ગામ ક્યુ છે? ક્યાનો જમાઈ છ? સહિતની સ્મિતને લગતી તમામ જાણકારી આજે સમગ્ર વિશ્વ પાસે ઉપલબ્ધ છે. આજે સ્મિત મચ્છર પર દુનિયાભરમાંથી શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે. બેશક થવી પણ જોઈએ. આ વીર ભારતીય સપૂતે તેના પોતાના જીવની પણ પરવા કર્યા વિના સમગ્ર નિષ્ઠાથી પોતાની ફરજ નિભાવી અને 180 લોકોને મોતના મુખમાંથી બહાર લાવ્યો છે. હવે લોકોના મનમાં સૌથી મોટો જે સવાલ ચાલી રહ્યો છે એ એજ છે કે આખરે આ કથિત ઓમાની આતંકી પાયલોટનું નામ કેમ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
g clip-path="url(#clip0_868_265)">