દિલ્હી: એરપોર્ટ પરથી મગફળીના ફીફા, બિસ્કીટ અને મટનમાંથી રૂપિયા 45 લાખની વિદેશી કરન્સી ઝડપાઈ

|

Feb 12, 2020 | 9:00 AM

દિલ્લી એરપોર્ટ પર CISFએ 45 લાખ રૂપિયાની વિદેશી કરન્સી ઝડપી પાડી. ચોંકાવનારી વાત એ છે કે ડોલરને મગફળીમાં નાંખીને આ કરન્સી લાવવામાં આવી હતી. બિસ્ટિક, મગફળી અને મટનમાં ડોલરને ભરીને લાવવાનો પ્રયાસ કરતાં આરોપીઓને CISFએ ઝડપી પાડ્યા છે. Web Stories View more સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો આજનું રાશિફળ તારીખ […]

દિલ્હી: એરપોર્ટ પરથી મગફળીના ફીફા, બિસ્કીટ અને મટનમાંથી રૂપિયા 45 લાખની વિદેશી કરન્સી ઝડપાઈ

Follow us on

દિલ્લી એરપોર્ટ પર CISFએ 45 લાખ રૂપિયાની વિદેશી કરન્સી ઝડપી પાડી. ચોંકાવનારી વાત એ છે કે ડોલરને મગફળીમાં નાંખીને આ કરન્સી લાવવામાં આવી હતી. બિસ્ટિક, મગફળી અને મટનમાં ડોલરને ભરીને લાવવાનો પ્રયાસ કરતાં આરોપીઓને CISFએ ઝડપી પાડ્યા છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમદાવાદઃ રાણીપની જ્વેલર્સ શોપમાં ત્રણ વ્યક્તિએ કરી ચોરી! સમગ્ર ઘટના CCTVમાં કેદ

Next Article