શાહરૂખ ખાનની તેમના 3 સાથીઓ સાથે ધરપક્ડ

|

Sep 05, 2019 | 3:05 AM

ટિક-ટોક સ્ટાર પોલિસના હાથે આવી ગયો છે. શાહરૂખ ખાન નામના આ ટિક-ટોક સ્ટારની પોલિસે મોબાઈલ ચોરીના મામલે ધરપકડ કરી છે. ટિક-ટોક પર શાહરૂખ ખાનના 42 હજાર ફોલોવર્સ છે. શાહરૂખ ખાન તેમના ત્રણ સાથીઓની મદદથી ગ્રેટર નોઈડામાં મોબાઈલ ચોરી કરતો હતો. તેની પોલિસે ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો છે. આ મામલે તેના હજારો ફોલોવર્સને ઝટકો લાગ્યો […]

શાહરૂખ ખાનની તેમના 3 સાથીઓ સાથે ધરપક્ડ

Follow us on

ટિક-ટોક સ્ટાર પોલિસના હાથે આવી ગયો છે. શાહરૂખ ખાન નામના આ ટિક-ટોક સ્ટારની પોલિસે મોબાઈલ ચોરીના મામલે ધરપકડ કરી છે. ટિક-ટોક પર શાહરૂખ ખાનના 42 હજાર ફોલોવર્સ છે. શાહરૂખ ખાન તેમના ત્રણ સાથીઓની મદદથી ગ્રેટર નોઈડામાં મોબાઈલ ચોરી કરતો હતો.

તેની પોલિસે ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો છે. આ મામલે તેના હજારો ફોલોવર્સને ઝટકો લાગ્યો છે. ટિક-ટોક પર શાહરૂખની પ્રોફાઈલ જોઈને બધા વિચારમાં પડી જશે કે આ સ્ટાર કોણ છે, જેના 42 હજારથી વધારે ફોલોવર્સ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દુબઈ અને અન્ય અલગ અલગ જગ્યાએ બનાવેલા વીડિયો તેની પ્રોફાઈલ પર છે. તેના વીડિયોને હજારો લોકોએ લાઈક અને શેર કર્યો છે. ટિક-ટોક પર ધૂમ મચાવનારા શાહરૂખ ખાન નામનો સ્ટાર વાસ્તવમાં મોબાઈલ ચોર છે, જેને પોલિસે તેના સાથીઓ આશિફ, ફૈઝાન અને મુકેશની સાથે પક્ડયો છે. તેમની પાસેથી પોલિસે 5 મોબાઈલ, 3200 રૂપિયા સહિત એક બાઈક પણ પકડી લીધુ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ગ્રેટર નોઈડાના એસ.પી.રણવિજય સિંહ મુજબ શાહરૂખ ખાન સાઉદી અરબમાં નોકરી કરે છે અને રજામાં તેના ઘરે આવ્યો હતો. તે ટિક-ટોકના શોખ પુરા કરવા માટે ગ્રેટર નોઈડામાં લુંટફાટ કરતો હતો. હાલમાં પોલિસે 4 આરોપીને જેલમાં મોકલી દીધા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article