VIDEO: જમ્મૂમાં સવારે 6 વાગ્યાથી કલમ 144 લાગૂ, સ્કુલો અને કોલેજો બંધ

|

Aug 05, 2019 | 2:19 AM

See more જમ્મૂને લઈને કોઈ મુખ્ય નિર્ણયની સંભાવનાની વચ્ચે સોમવારે સવારે 6 વાગ્યાથી કલમ 144 લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મૂ જિલ્લાના ડેપ્યુટી કમિશનર સુષમા ચૌહાણે કહ્યું કે 5 ઓગસ્ટે સવારે 6 વાગ્યાથી કલમ 144 લાગૂ થઈ જશે. જે આગળ બીજો કોઈ આદેશ ના મળે ત્યાં સુધી લાગૂ રહેશે. Web Stories View more IPL […]

VIDEO: જમ્મૂમાં સવારે 6 વાગ્યાથી કલમ 144 લાગૂ, સ્કુલો અને કોલેજો બંધ

Follow us on

જમ્મૂને લઈને કોઈ મુખ્ય નિર્ણયની સંભાવનાની વચ્ચે સોમવારે સવારે 6 વાગ્યાથી કલમ 144 લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મૂ જિલ્લાના ડેપ્યુટી કમિશનર સુષમા ચૌહાણે કહ્યું કે 5 ઓગસ્ટે સવારે 6 વાગ્યાથી કલમ 144 લાગૂ થઈ જશે. જે આગળ બીજો કોઈ આદેશ ના મળે ત્યાં સુધી લાગૂ રહેશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કલમ 144 લાગૂ થયા બાદ ચાર વ્યક્તિથી વધારે લોકો એક જગ્યાએ ભેગા થઈ શકે નહી. જમ્મૂમાં મોબાઈલ, ઈન્ટરનેટ સેવા બંધ રાખવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે જમ્મૂમાં તંત્રએ બધી જ સ્કૂલો અને કોલેજોને બંધ રાખવા માટે કહ્યું છે. જમ્મૂ યુનિવર્સિટીના પ્રવક્તા વિનય થસૂએ કહ્યું કે 5 ઓગસ્ટે યુનિવર્સિટી બંધ રહેશે. 5 ઓગસ્ટે યોજાનારી પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. નવી તારીખની જાહેરાત ફરી કરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જમ્મૂ-કાશ્મીરની સ્થિતીને ધ્યાનમાં રાખીને સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. રાજોરી અને પુંછ જિલ્લામાં રેપિડ એક્શન ફોર્સ (RAF) સહિત અર્ધલશ્કરી દળ પણ તૈનાત કરીને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: કાશ્મીરમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી, અધીકારીઓને સેટેલાઈટ ફોન આપવામાં આવ્યા

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article