VIDEO: દેશની રાજધાની દિલ્હીમાં આતંકી હુમલાની દહેશત, જૈશના 3થી4 આતંકી ઘૂસ્યાની આશંકા

|

Oct 03, 2019 | 5:09 AM

  દેશની રાજધાની દિલ્હીમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 3થી 4 આતંકી ઘૂસ્યા છે. સુરક્ષા એજન્સીઓને ઈનપુટ મળ્યો છે કે આતંકીઓ મોટો હુમલો કરી શકે છે. આ અલર્ટ પછી દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં […]

VIDEO: દેશની રાજધાની દિલ્હીમાં આતંકી હુમલાની દહેશત, જૈશના 3થી4 આતંકી ઘૂસ્યાની આશંકા

Follow us on

 

દેશની રાજધાની દિલ્હીમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 3થી 4 આતંકી ઘૂસ્યા છે. સુરક્ષા એજન્સીઓને ઈનપુટ મળ્યો છે કે આતંકીઓ મોટો હુમલો કરી શકે છે. આ અલર્ટ પછી દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આતંકી જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના વિરોધમાં છે. ત્યારે આતંકી દેશમાં કોઈ મોટો હુમલો કરી શકે છે. દિલ્હીમાં આતંકી ઘૂસવાના ઈનપુટ પછી દિલ્હીમાં સુરક્ષા વધારી દીધી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પહેલા અમેરિકા પણ ભારતને આતંકી હુમલાને લઈને એલર્ટ કરી ચૂક્યુ છે. અમેરિકાએ પણ સાવચેત કર્યા કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન ભારતમાં હુમલો કરી શકે છે. અમેરિકાનું કહેવું છે કે કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાન તરફથી ભારતમાં આતંકી હુમલો કરવામાં આવી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article