મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાજ અદા કરવાની પરવાનગી આપવા બાબતની અરજીને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, વક્ફ બોર્ડને નોટિસ ઈશ્યુ કરી માગ્યો જવાબ

|

Apr 16, 2019 | 10:37 AM

મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાજ પઢવાની પરવાનગી આપવા બાબત સુપ્રીમ કોર્ટમાં એક પૂણેના મુસ્લિમ દંપતીએ અરજી દાખલ કરી હતી. આ બાબતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, એનસીબી, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, વક્ફ બોર્ડને નોટિસ જાહેર કરીને જવાબ માગ્યો છે. સુપ્રીમ કોર્ટે અરજીની સુનાવણી કરતાં કહ્યું કે જેવું કોઈ તમારા ઘરમાં જ આવવા માગે તો પરવાનગી જરુરી છે. […]

મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાજ અદા કરવાની પરવાનગી આપવા બાબતની અરજીને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, વક્ફ બોર્ડને નોટિસ ઈશ્યુ કરી માગ્યો જવાબ

Follow us on

મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાજ પઢવાની પરવાનગી આપવા બાબત સુપ્રીમ કોર્ટમાં એક પૂણેના મુસ્લિમ દંપતીએ અરજી દાખલ કરી હતી. આ બાબતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, એનસીબી, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, વક્ફ બોર્ડને નોટિસ જાહેર કરીને જવાબ માગ્યો છે.

સુપ્રીમ કોર્ટે અરજીની સુનાવણી કરતાં કહ્યું કે જેવું કોઈ તમારા ઘરમાં જ આવવા માગે તો પરવાનગી જરુરી છે. આ મામલામાં સરકાર ક્યાંથી આવી ગયી? મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાજ પઢવાની પરવાનગી આપવા મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પૂણેના એક મુસ્લિમ દંપતીએ જ દાખલ કરી છે.

 

TV9 Gujarati

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરીને કેન્દ્ર સરકાર, એનસીબી, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, વક્ફ બોર્ડને નોટિસ જાહેર કરીને જવાબ માગ્યો છે. અરજીકર્તાને કહેવું છે કે ઘણી જગ્યાએ હજીપણ મુસ્લિમ મહિલાઓના મસ્જિદમાં પ્રવેશ અને નમાજ અદા કરવાને લઈને પ્રતિબંધ છે. કોર્ટે નોટિસ ઈશ્યુ કરીને કેન્દ્ર સરકાર, એનસીબી, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, વક્ફ બોર્ડ પાસેથી 4 અઠવાડિયામાં આ બાબતે જવાબ માગ્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:31 am, Tue, 16 April 19

Next Article