જો તમે SBI ના ગ્રાહક છો, તો તમને મળશે મોટી ભેટ!

|

Aug 20, 2019 | 11:54 AM

જો તમે ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહક છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. SBIએ તહેવારની સિઝનને ધ્યાનમાં રાખીને ઘણી મોટી જાહેરાતો કરી છે. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આગામી તહેવારની સિઝન માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. આ અંતર્ગત બેંકે ઓટો લોન પરની પ્રોસેસિંગ ફી નાબૂદ કરી દીધી છે. આ […]

જો તમે SBI ના ગ્રાહક છો, તો તમને મળશે મોટી ભેટ!

Follow us on

જો તમે ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહક છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. SBIએ તહેવારની સિઝનને ધ્યાનમાં રાખીને ઘણી મોટી જાહેરાતો કરી છે. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આગામી તહેવારની સિઝન માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. આ અંતર્ગત બેંકે ઓટો લોન પરની પ્રોસેસિંગ ફી નાબૂદ કરી દીધી છે. આ ઉપરાંત પૂર્વ મંજૂર ડિજિટલ લોનને લઈને પણ અનેક ઘોષણાઓ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
બેંકે કાર લોન માટે અરજી કરતા ગ્રાહકોને કાર લોનમાં 25 બેસિસ પોઇન્ટની છૂટ આપવાની જાહેરાત કરી છે. આ છૂટ બેંકની વેબસાઇટ અને યોનો એપ્લિકેશનમાંથી લોન માટે અરજી કરનારા ગ્રાહકોને મળશે. એ જ રીતે SBIના ગ્રાહકોએ કાર લોન માટે પ્રોસેસિંગ ફી ચૂકવવાની રહેશે નહીં. એટલું જ નહીં SBIએ કાર લોનના દરમાં પણ રાહત આપી છે. ગ્રાહકોને 8.70% ના પ્રારંભિક વ્યાજ દરે કાર લોન મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

SBIએ એજ્યુકેશન લોનને લઈને પણ મહત્વની જાહેરાત કરી છે. હવે SBIની 50 લાખની એજ્યુકેશન લોન પરનો વ્યાજ દર 8.25% થી શરૂ થશે. આ દરે લોન દેશ અને વિદેશમાં બંને અભ્યાસ માટે ઉપલબ્ધ રહેશે. આ સિવાય એજ્યુકેશન લોનની ચુકવણી માટેની સમય મર્યાદા પણ વધારવામાં આવી છે. તેની સમયમર્યાદા હવે 15 વર્ષ થઈ ગઈ છે. બેંકના આ નિર્ણયથી ગ્રાહકો પર EMI નો ભાર ઓછો થશે. SBIએ 20 લાખ રૂપિયા સુધીની વ્યક્તિગત લોન પર પ્રારંભિક વ્યાજ દર 10.75% આપવાની જાહેરાત કરી છે. ફરીથી ચુકવણીની અવધિ પણ વધારીને 6 વર્ષ કરવામાં આવી છે, જે EMIનો ભાર ઘટાડશે. બેંક દ્વારા યોનો એપ દ્વારા ગ્રાહકોને 5 લાખ રૂપિયા સુધીની પૂર્વ મંજૂરીવાળી ડિજિટલ લોન જાહેર કરવામાં આવી છે. આ લોન ફક્ત 5 મિનિટમાં જ ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો: પાકિસ્તાનને કારણે ચીનને થશે મોટું નુકસાન! વેપારીઓ ચાઈનીસ વસ્તુઓનો કરશે બહિષ્કાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article