સૌરવ ગાંગુલીનાં ઘરમાં કોરોનાની દસ્તક, ચાર સદસ્યને કોરોના પોઝીટીવ આવતા હોસ્પીટલમાં દાખલ કરાયા

કોરોનાની મહામારીની ઝપટમાંથી ક્રિકેટર સૌરવ ગાંગુલીનો પરિવાર પણ બાકાત નથી રહ્યો. ક્રિકેટ એસોસીએશન ઓફ બંગાલના સેક્રેટરી સ્નેહાશિષ ગાંગુલીનાં પરિવારમાંથી પોઝીટીવ હોવાની માહિતિ રાજયનાં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવી હતી. એક ઉચ્ચ અધિકારી સાથે વાત થયા મુજબ બીસીસીઆઈ-BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીનાં મોટા ભાઈ સ્નેહાશિષની પત્નીનો ટેસ્ટ કરવામાં આવતા તે કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો તો એ […]

સૌરવ ગાંગુલીનાં ઘરમાં કોરોનાની દસ્તક, ચાર સદસ્યને કોરોના પોઝીટીવ આવતા હોસ્પીટલમાં દાખલ કરાયા
Follow Us:
| Updated on: Jun 20, 2020 | 10:58 AM

કોરોનાની મહામારીની ઝપટમાંથી ક્રિકેટર સૌરવ ગાંગુલીનો પરિવાર પણ બાકાત નથી રહ્યો. ક્રિકેટ એસોસીએશન ઓફ બંગાલના સેક્રેટરી સ્નેહાશિષ ગાંગુલીનાં પરિવારમાંથી પોઝીટીવ હોવાની માહિતિ રાજયનાં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવી હતી. એક ઉચ્ચ અધિકારી સાથે વાત થયા મુજબ બીસીસીઆઈ-BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીનાં મોટા ભાઈ સ્નેહાશિષની પત્નીનો ટેસ્ટ કરવામાં આવતા તે કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો તો એ સિવાય સ્નેહાશિષનાં સાસુ -સસરા પણ પોઝીટીવ મળી આવ્યા હતા. જેમને શહેરનાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે અને તબિયત સ્થિર બતાવવામાં આવી રહી છે. સારી વાત એ છે કે સૌરવ ગાંગુલી કોરોનાથી બચી ગયા છે. અધિકારીના જણાવ્યા મુજબ સ્નેહાશિષે પોતાનો રીપોર્ટ પણ કરાવ્યો હતો જે નેગેટીવ આવ્યો હતો, પરંતુ તેમને ઘરમાં ક્વોરન્ટાઈન રહેવાની સલાહ આપવામાં આવી છે. ચારેય દર્દીઓને સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્ન થતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારે ફરીથી તેમના ટેસ્ટ કરવામાં આવશે અને યોગ્ય રહેશે તો રજા આપી દેવામાં આવશે.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">