હજ યાત્રા માટે ભારતના લોકોનો કોટા વધારવામાં આવ્યો, સાઉદી અરબે કરી જાહેરાત

|

Apr 20, 2019 | 5:29 AM

ભારતનો હજ કોટા પાકિસ્તાનથી પણ વધારે છે. ઈન્ડિોનેશિયા પછી ભારતનો હજ કોટા સૌથી વધારે રાખવામાં આવ્યો છે. સૌ પ્રથમવાર 2 લાખ ભારતીય મુસ્લિમ સમુદાયના લોકો કોઈ સબસિડી વગર હજ યાત્રા 2019 પર જશે. હજ યાત્રા પર જવાવાળામાં ‘મેહરમ’ના હજ પર જવાવાળી કુલ 2,340 મહિલાઓ પણ સામેલ હશે. સાઉદી અરબના હજ મંત્રાલયે કોટાને 2 લાખ કરવા […]

હજ યાત્રા માટે ભારતના લોકોનો કોટા વધારવામાં આવ્યો, સાઉદી અરબે કરી જાહેરાત

Follow us on

ભારતનો હજ કોટા પાકિસ્તાનથી પણ વધારે છે. ઈન્ડિોનેશિયા પછી ભારતનો હજ કોટા સૌથી વધારે રાખવામાં આવ્યો છે.

સૌ પ્રથમવાર 2 લાખ ભારતીય મુસ્લિમ સમુદાયના લોકો કોઈ સબસિડી વગર હજ યાત્રા 2019 પર જશે. હજ યાત્રા પર જવાવાળામાં ‘મેહરમ’ના હજ પર જવાવાળી કુલ 2,340 મહિલાઓ પણ સામેલ હશે. સાઉદી અરબના હજ મંત્રાલયે કોટાને 2 લાખ કરવા માટેની ઔપચારિક જાહેરાત કરી દીધી છે.

TV9 Gujarati

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

ફેબ્રુઆરી 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથેની એક બેઠકમાં સાઉદી અરબે ભારતના હજ કોટામાં લગભગ 25 હજારની સંખ્યાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી ભારતના હજ કોટાની સંખ્યા 2 લાખ થઈ ગઈ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article