VIDEO: બોલીવુડ અભિનેતા સલમાન ખાને ગાંધીજીની 150મી જન્મજયંતિ પર ચાહકોને આપ્યો આ મોટો સંદેશ

|

Oct 02, 2019 | 4:11 AM

બોલીવુડના અભિનેતા સલમાન ખાન સોશિયલ મીડિયામાં ઘણાં સક્રિય છે. મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે સલમાન ખાને ચાહકો માટે ટ્વીટ કર્યું છે. ટ્વીટ કરી સલમાને લોકોને ફિટ ઈન્ડિયાનો જાહેર સંદેશ આપ્યો છે. Web Stories View more ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, […]

VIDEO: બોલીવુડ અભિનેતા સલમાન ખાને ગાંધીજીની 150મી જન્મજયંતિ પર ચાહકોને આપ્યો આ મોટો સંદેશ

Follow us on

બોલીવુડના અભિનેતા સલમાન ખાન સોશિયલ મીડિયામાં ઘણાં સક્રિય છે. મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે સલમાન ખાને ચાહકો માટે ટ્વીટ કર્યું છે. ટ્વીટ કરી સલમાને લોકોને ફિટ ઈન્ડિયાનો જાહેર સંદેશ આપ્યો છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ સાથે જ સલમાન ખાને સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેમણે ચાહકોને ગાંધી જયંતિની શુભેચ્છા પાઠવી છે અને સાથે સાથે સ્વચ્છ ભારત અને ફિટ ઈન્ડિયા અભિયાનમાં લોકોને આગળ આવવા અપીલ કરી છે. જેથી સમગ્ર દેશ સ્વચ્છ રહે અને સ્વસ્થ રહે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article