રોબર્ટ વાડ્રાને નોઈડાની મેટ્રો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પ્રિયંકા ગાંધી પણ પહોંચ્યા હોસ્પિટલ

|

Oct 22, 2019 | 7:14 AM

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને સોમવારે સાંજે નોઈડાની મેટ્રો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધી પણ મેટ્રો હોસ્પિટલ પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ સિનીયર ઓર્થોપેડિક સર્જન રોબર્ટ વાડ્રાની સારવાર કરી રહ્યા છે. Robert Vadra, husband of Congress leader Priyanka Gandhi Vadra, was admitted to a private hospital […]

રોબર્ટ વાડ્રાને નોઈડાની મેટ્રો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પ્રિયંકા ગાંધી પણ પહોંચ્યા હોસ્પિટલ

Follow us on

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને સોમવારે સાંજે નોઈડાની મેટ્રો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધી પણ મેટ્રો હોસ્પિટલ પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ સિનીયર ઓર્થોપેડિક સર્જન રોબર્ટ વાડ્રાની સારવાર કરી રહ્યા છે.

રોબર્ટ વાડ્રાની કમર અને પગમાં દર્દના કારણે તે હોસ્પિટલમાં દાખલ થયા છે. રોબર્ટ વાડ્રાને સોમવારે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારબાદ હોસ્પિટલની આસપાસની સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોગ્રેંસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ નોઈડાની મેટ્ર્રો હોસ્પિટલ પહોંચ્યા છે. સમાચાર મળવાની સાથે જ કોંગ્રેસના ઘણા સ્થાનિક નેતા અને દિલ્હીના નેતા પણ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. રોબર્ટ વાડ્રાના પગ અને કમરમાં દર્દ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે હોસ્પિટલ તંત્ર તરફથી હાલમાં કોઈ અધિકૃત જાણકારી મળી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article