અમદાવાદ/ લાંભા વોર્ડમાં વરસાદના લીધે રોડ બેસી ગયો, કાર સહિતના વાહનો ફસાયા

|

Aug 09, 2019 | 6:14 PM

9 ઓગસ્ટની સવારેથી અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી મેઘમહેર થઈ છે. અમદાવાદમાં આ સામાન્ય વરસાદથી જ તંત્રની પોલ ખૂલી ગયી છે. ક્યાંક રસ્તાઓ ધોવાઈ જવાની ખબરો સામે આવી રહી છે તો હવે લાંભા વોર્ડમાં તો વરસાદના લીધે રોડ બેસી ગયા હોવાના સમાચાર મળી રહ્યાં છે. Web Stories View more શું ફોન […]

અમદાવાદ/ લાંભા વોર્ડમાં વરસાદના લીધે રોડ બેસી ગયો, કાર સહિતના વાહનો ફસાયા

Follow us on

9 ઓગસ્ટની સવારેથી અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી મેઘમહેર થઈ છે. અમદાવાદમાં આ સામાન્ય વરસાદથી જ તંત્રની પોલ ખૂલી ગયી છે. ક્યાંક રસ્તાઓ ધોવાઈ જવાની ખબરો સામે આવી રહી છે તો હવે લાંભા વોર્ડમાં તો વરસાદના લીધે રોડ બેસી ગયા હોવાના સમાચાર મળી રહ્યાં છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   ઉકાઈ ડેમના 11 દરવાજાઓ ખોલીને 50 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:10 pm, Fri, 9 August 19

Next Article