કાશ્મીરમાં ભારે હિમવર્ષા વચ્ચે લોકોએ કરી ગણતંત્ર દિવસની ઉજવણી, જુઓ VIDEO

|

Jan 26, 2020 | 6:16 AM

દેશભરમાંથી ગણતંત્ર દિવસની ઉજવણીને લઈને તસવીરો અને વીડિયો સામે આવી રહ્યાં છે.  એક વીડિયો જે અમારી પાસે આવ્યો છે અને તે ખાસ છે કારણ કે લોકો બરફના વરસાદની વચ્ચે પણ ત્રિરંગાને સલામી આપી રહ્યાં છે.  આ વીડિયો કાશ્મીર ઘાટીમાં આવેલાં છેલ્લાં ગામ લચ્છીપુરાનો છે. જ્યાં પણ ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. Web Stories View […]

કાશ્મીરમાં ભારે હિમવર્ષા વચ્ચે લોકોએ કરી ગણતંત્ર દિવસની ઉજવણી, જુઓ VIDEO
તસવી પ્રતીકાત્મક છે.

Follow us on

દેશભરમાંથી ગણતંત્ર દિવસની ઉજવણીને લઈને તસવીરો અને વીડિયો સામે આવી રહ્યાં છે.  એક વીડિયો જે અમારી પાસે આવ્યો છે અને તે ખાસ છે કારણ કે લોકો બરફના વરસાદની વચ્ચે પણ ત્રિરંગાને સલામી આપી રહ્યાં છે.  આ વીડિયો કાશ્મીર ઘાટીમાં આવેલાં છેલ્લાં ગામ લચ્છીપુરાનો છે. જ્યાં પણ ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :    ગણતંત્ર દિવસે મોદી સરકારનો નિર્ણય, વધુ એક કેન્દ્રશાસિત પ્રદેશમાં કર્યો બદલાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article