આજે રામમંદિરના નિર્માણ માટે 1,200 સ્તંભો અંગે ટેક્નિકલ એક્સપટર્સની કમિટ રિપોર્ટ સુપરત કરશે. IIT દિલ્હીના પૂર્વ નિર્દેશક વી.એસ.રાજુની અધ્યક્ષતામાં ગત સપ્તાહે એક કમિટીની રચના કરવામાં આવી હતી. જેને રવિવારે નોટિફાય કરવામાં આવી. આ કમિટીમાં દેશના ટોપ એન્જિનિયરર્સ અને એક્સપટર્સ સામેલ છે.