RBIએ દેશની સૌથી મોટી બૅંક SBIને રૂપિયા 7 કરોડ અને યૂનિયન બૅંકને રૂપિયા 10 લાખનો દંડ ફટકાર્યો

|

Jul 16, 2019 | 4:30 AM

RBIએ દેશની સૌથી મોટી સરકારી બૅંક SBIને મોટો ઝટકો આપ્યો છે. RBIએ SBIને 7 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ NPA અને અન્ય જોગવાઈઓથી જોડાયેલા નિયમોનું પાલન નહીં કરવાને લઈને લગાવવામાં આવ્યો છે. આ પ્રકારે જ યૂનિયન બૅંક ઓફ ઈન્ડિયા પર 10 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. RBI મુજબ SBIએ આવક ઓળખ અને સંપત્તિ […]

RBIએ દેશની સૌથી મોટી બૅંક SBIને રૂપિયા 7 કરોડ અને યૂનિયન બૅંકને રૂપિયા 10 લાખનો દંડ ફટકાર્યો

Follow us on

RBIએ દેશની સૌથી મોટી સરકારી બૅંક SBIને મોટો ઝટકો આપ્યો છે. RBIએ SBIને 7 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ NPA અને અન્ય જોગવાઈઓથી જોડાયેલા નિયમોનું પાલન નહીં કરવાને લઈને લગાવવામાં આવ્યો છે. આ પ્રકારે જ યૂનિયન બૅંક ઓફ ઈન્ડિયા પર 10 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

RBI મુજબ SBIએ આવક ઓળખ અને સંપત્તિ વર્ગીકરણના(IRC)નિયમોનું પાલન કર્યુ નથી. તે સિવાય બૅંકે ચાલુ ખાતાને ખોલવા અને તેમના સંચાલન માટે આચાર સંહિતાને પણ નજરઅંદાજ કરી છે. RBIએ કહ્યું કે SBI પર છેતરપિંડી અને તેના રિપોટીંગથી જોડાયેલા નિયમોનું પાલન નહીં કરવાનો પણ આરોપ છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

RBI દ્વારા તપાસ રિપોર્ટ અને અન્ય જરૂરી દસ્તાવેજો જોયા પછી બૅંકને નોટિસ આપવામાં આવી હતી. બૅંક તરફથી મળેલા જવાબ અને વ્યક્તિગત સુનાવણી પછી RBIએ દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તે સિવાય ભારતીય રિઝર્વ બૅંકે સાઈબર સુરક્ષાથી જોડાયેલા આદેશોનું પાલન નહી કરવાના આરોપમાં યૂનિયન બૅંક ઓફ ઈન્ડિયા પર 10 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. RBI તરફથી નિવેદનમાં આપવામાં આવ્યું હતું કે આ દંડ 9 જુલાઈ 2019ના રોજ લગાવવામાં આવ્યો છે. RBI મુજબ આ કાર્યવાહી નિયમોનું પાલન કરવામાં રહેલી ખામીઓના કારણે કરવામાં આવી છે.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article