ઓછો થશે તમારો EMI? આજે RBIની બેઠકમાં થઈ શકે છે મહત્વનો નિર્ણય

|

Jun 06, 2019 | 3:48 AM

ભારતીય રિઝર્વ બૅન્ક તરફથી આજે નાણાકીય નીતિ સમીક્ષાની બેઠકના નિર્ણયોની જાણકારી આપવામાં આવશે, ત્યારે એ વાત પર ચર્ચાઓ ચાલી રહી છે કે RBI રેપો રેટમાં 0.35 ટકાનો ઘટાડો કરી શકે છે. મુખ્ય વાત એ છે કે જ્યારથી RBIના ગર્વનર શક્તિકાંત દાસે તમામ કાર્યભાર સંભાળ્યો છે. કેન્દ્રીય બૅન્કે મોંઘવારીની ટકાવારીમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. અર્થવ્યવસ્થા […]

ઓછો થશે તમારો EMI? આજે RBIની બેઠકમાં થઈ શકે છે મહત્વનો નિર્ણય

Follow us on

ભારતીય રિઝર્વ બૅન્ક તરફથી આજે નાણાકીય નીતિ સમીક્ષાની બેઠકના નિર્ણયોની જાણકારી આપવામાં આવશે, ત્યારે એ વાત પર ચર્ચાઓ ચાલી રહી છે કે RBI રેપો રેટમાં 0.35 ટકાનો ઘટાડો કરી શકે છે.

મુખ્ય વાત એ છે કે જ્યારથી RBIના ગર્વનર શક્તિકાંત દાસે તમામ કાર્યભાર સંભાળ્યો છે. કેન્દ્રીય બૅન્કે મોંઘવારીની ટકાવારીમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. અર્થવ્યવસ્થા પર નજર રાખનારા લોકોનું કહેવુ છે કે ખાદ્યાપદાર્થોની ઓછી કિંમતોની સાથે વૃદ્ધિની ચિંતાને ધ્યાનમાં રાખીને RBI આક્રમક રૂપથી મુખ્ય વ્યાજદરોમાં ઘટાડો કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

TV9 Gujarati

 

આ પણ વાંચો: અમદાવાદમાં કોંગ્રેસના આગેવાન અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પુત્રી સામે બોગસ સર્ટિફિકેટ આપી શિક્ષિકા બનતા પોલીસ ફરિયાદ, જુઓ સમગ્ર મામલાનો VIDEO

RBIના રેપો રેટના ઘટાડો ફાયદો બધા લોકોને થશે. RBIના આ નિર્ણય પછી બૅન્કો પર વ્યાજ દર ઓછા કરવા માટે દબાણ વધશે. વ્યાજ દર ઓછા થવાની સ્થિતીમાં જે લોકોએ હોમ લોન કે ઓટો લોન લીધી હશે તેમને જરૂર ફાયદો થશે. તે સિવાય બૅન્ક પાસે નવી લોન લેવાની સ્થિતીમાં પણ પહેલા કરતા વધારે રાહત મળશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article