RBIએ રેપો રેટમાં કર્યો ઘટાડો, બધા જ પ્રકારની લોન સસ્તી થવાની સંભાવના
ભારતીય રિઝર્વ બેંકે નવા નાણાંકીય વર્ષની પ્રથમ નાણાકીય સમીક્ષા નીતિ જાહેર કરી છે. RBIએ રેપો રેટમાં 0.25%ની ઘટાડો કર્યો છે. તેનાથી હવે લોકોના EMIમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે આ વાતની જાહેરાત કરી. હવે રેપો રેટ 6.25% થી ઘટીને 6% થયો છે. ત્યારે રિવર્સ રેપો રેટ 5.75% થયો છે. TV9 Gujarati […]
ભારતીય રિઝર્વ બેંકે નવા નાણાંકીય વર્ષની પ્રથમ નાણાકીય સમીક્ષા નીતિ જાહેર કરી છે. RBIએ રેપો રેટમાં 0.25%ની ઘટાડો કર્યો છે.
તેનાથી હવે લોકોના EMIમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે આ વાતની જાહેરાત કરી. હવે રેપો રેટ 6.25% થી ઘટીને 6% થયો છે. ત્યારે રિવર્સ રેપો રેટ 5.75% થયો છે.
વિમાનની ટાંકી કેટલા લિટરમાં થાય છે ફૂલ ? અમદાવાદ થી લંડન જતા વિમાનમાં હતું ફક્ત 1.25 લાખ લિટર ઈંધણ
અમદાવાદથી કેટલું દૂર છે લંડન ? જ્યાં જઈ રહ્યું હતું AIR India નું વિમાન
Vastu Tips: માં લક્ષ્મી જ્યારે નિરાશ થાય છે, ત્યારે ઘરમાં દેખાય છે આ '5 સંકેતો'
જો લેન્ડિંગ સમયે વિમાનના ટાયર ના ખુલે, તો મુસાફરો કેવી રીતે બચશે?
લિએન્ડર પેસના પરિવાર વિશે જાણો
આ લોનની EMI પર પડશે અસર
જે લોનની EMI પર અસર પડશે તેમાં હોમ લોન, કાર લોન, પર્સનલ લોન, એજ્યુકેશન લોન, પર અસર પડવાની સંભાવના છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે હાલના સમયમાં જે અર્થવ્યવસ્થાની સ્થિતિ છે, તેમાં રેપો રેટમાં ઘટાડો થવો નક્કી હતો.
મોંઘવારી દર
આર્થિક નિષ્ણાંતોનું કહેવુ છે કે આ સમયે મોંઘવારી નિયંત્રણમાં છે. તેથી આ વ્યાજ દરમાં ઘટાડા માટે આવશ્યક સમય છે. તેના પહેલા, ફેબ્રુઆરી મહિનામાં રિઝર્વ બેંકે રેપો રેટના દરમાં ઘટાડો કર્યો હતો. જે છેલ્લા 1.5 વર્ષમાં પહેલો ઘટાડો હતો.