VIDEO: આબુમાં તાપમાનનો પારો શૂન્ય ડિગ્રી પહોંચ્યો, પ્રવાસીઓએ માણી બરફની મજા
આબુમાં ઠંડીનો પારો શૂન્ય ડિગ્રી પર પહોંચ્યો. ઠંડીનો પારો ગગડતા જ તેની આબુમાં ખુલ્લા મેદાનોમાં બરફની ચાદર પથરાઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તો પાર્ક કરેલી ગાડીઓ પર પણ બરફ જોવા મળ્યો. હાલમાં આબુમાં લઘુતમ તાપમાન શૂન્ય ડિગ્રી. જ્યારે મહતમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું. આ પણ વાંચો: VIDEO: બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે આજે થઈ […]
આબુમાં ઠંડીનો પારો શૂન્ય ડિગ્રી પર પહોંચ્યો. ઠંડીનો પારો ગગડતા જ તેની આબુમાં ખુલ્લા મેદાનોમાં બરફની ચાદર પથરાઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તો પાર્ક કરેલી ગાડીઓ પર પણ બરફ જોવા મળ્યો. હાલમાં આબુમાં લઘુતમ તાપમાન શૂન્ય ડિગ્રી. જ્યારે મહતમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું.
આ પણ વાંચો: VIDEO: બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે આજે થઈ શકે છે મોટી જાહેરાત
જોકે ઠંડીનો ચમકારો વધતાની સાથે જ લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લેતા પણ જોવા મળ્યા હતા. તો ફરવા આવેલા પ્રવાસીઓએ બરફની મજા માણી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો