3000 કરોડના ખર્ચે નિર્મિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પહેલાં જ વરસાદમાં પાણી ટપકવા લાગ્યું!

|

Jun 30, 2019 | 5:02 PM

ગુજરાતમાં 3000 કરોડના ખર્ચે બની સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પહેલા જ વરસાદમાં પાણી ભરાવા લાગ્યું છે. સહેલાણીઓ દ્વારા સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઈને લોકો દ્વારા વીડિયો પણ શૅર કરવામાં આવી રહ્યાં છે. Web Stories View more પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ! આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના […]

3000 કરોડના ખર્ચે નિર્મિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પહેલાં જ વરસાદમાં પાણી ટપકવા લાગ્યું!
Statue of Unity_ Tv9

Follow us on

ગુજરાતમાં 3000 કરોડના ખર્ચે બની સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પહેલા જ વરસાદમાં પાણી ભરાવા લાગ્યું છે. સહેલાણીઓ દ્વારા સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઈને લોકો દ્વારા વીડિયો પણ શૅર કરવામાં આવી રહ્યાં છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જિલ્લા ક્લેકટરે પણ કહ્યું કે આ ઘટના સાચી છે અને મરમ્મતનું કામ કરાઈ રહ્યું છે. આ પ્રતિમાની અંદર ડિઝાઈન જ એવી રીતે બનાવવામાં આવી છે કે જેના લીધે પાણી ટપકે છે. જો તેને જ બંધ કરી દેવાઈ તો રમણીય દ્રશ્યને સહેલાણીઓ જોઈ શકશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંંચો: અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ગુજરાતના IPS અધિકારી વચ્ચે સોશિયલ મીડિયામાં થઈ બોલાચાલી!

 

આ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સંભાળનું કામ લાર્સન અને ટુરબોને આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રતિમાની અંદર 153 મીટર ઊંચાઈએ એક ગેલેરી બનાવવામાં આવી છે અને ત્યાંથી લોકો આ વિસ્તારનો નજારો જોઈ શકે છે.

[yop_poll id=”1″]

તંત્ર દ્વારા જે પણ દાવો કરવામાં આવી રહ્યો હોય પણ લોકો સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી રહ્યાં છે.  જેમાં ઘણાં નેતાઓ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે અને આ મુદ્દાએ હવે રાજનીતિક રુપ સોશિયલ મીડિયામાં લઈ લીધું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:58 pm, Sun, 30 June 19

Next Article