Gujarati NewsNationalPulwama attack last video of martyr nitin rathod goes viral on social media
પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનનો આ વીડિયો જોઈ તમે પણ તમારા આંસુ રોકી ન શકશો, જુઓ વીડિયો
પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોની સાથે જોડાયેલી ઘણી વાતો સામે આવી રહી છે. તેવામાં મહારાષ્ટ્રના બુલઢાણાના જવા નીતિન રાઠોડનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રજા પર વતન આવેલો શહીદ જવાન નીતિન રાઠોડ બોર્ડર ફિલ્મનું લોકપ્રિય ગીત ગણગણી રહ્યો છે. See more આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નીતિન […]
Follow us on
પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોની સાથે જોડાયેલી ઘણી વાતો સામે આવી રહી છે. તેવામાં મહારાષ્ટ્રના બુલઢાણાના જવા નીતિન રાઠોડનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રજા પર વતન આવેલો શહીદ જવાન નીતિન રાઠોડ બોર્ડર ફિલ્મનું લોકપ્રિય ગીત ગણગણી રહ્યો છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નીતિન રાઠોડ બોર્ડરના એ ગુજરને વાલી હવામાં જોવા મળી રહ્યા છે.