જાણો એવો તો શું કિસ્સો સર્જાયો હતો કે, પ્રિયંકા ગાંધીએ અઢી વર્ષની બાળકી માટે એક ખાનગી પ્લેનની વ્યવસ્થા કરી અને દિલ્હી મોકલ્યા

|

May 11, 2019 | 12:41 PM

પીડિતા સારવાર માટે પ્રયાગરાજના કમલા નેહરુ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. પરંતુ તબીબોએ કહ્યું કે બીમારી ગંભીર છે અને પ્રિયંકા ગાંધીએ કરી આ કામગીરી આ પણ વાંચો ખાતરમાં ખેડૂતોને ખોટઃ તોલમાપ વિભાગની તપાસમાં એક ગુણીએ સરેરાશ 585 ગ્રામ ઘટ, આ જિલ્લાઓમાં પણ છે ગોલમાલ થયાની આશંકા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની દીલગીરીનો વધુ એક કિસ્સો ચર્ચામાં આવી […]

જાણો એવો તો શું કિસ્સો સર્જાયો હતો કે, પ્રિયંકા ગાંધીએ અઢી વર્ષની બાળકી માટે એક ખાનગી પ્લેનની વ્યવસ્થા કરી અને દિલ્હી મોકલ્યા

Follow us on

પીડિતા સારવાર માટે પ્રયાગરાજના કમલા નેહરુ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. પરંતુ તબીબોએ કહ્યું કે બીમારી ગંભીર છે અને પ્રિયંકા ગાંધીએ કરી આ કામગીરી

આ પણ વાંચો ખાતરમાં ખેડૂતોને ખોટઃ તોલમાપ વિભાગની તપાસમાં એક ગુણીએ સરેરાશ 585 ગ્રામ ઘટ, આ જિલ્લાઓમાં પણ છે ગોલમાલ થયાની આશંકા

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની દીલગીરીનો વધુ એક કિસ્સો ચર્ચામાં આવી ગયો છે. ગંભીર બીમારીથી અઢી વર્ષની પીડિતને દિલ્હી સુધી સારવાર માટે લઈ જવા એક ખાનગી વિમાનની વ્યવસ્થા કરી દીધી છે. અઢી વર્ષની બાળકી ટ્યૂમરની બિમારીથી પીડિત છે. જેથી તેને સારવાર માટે પ્રયાગરાજના કમલા નેહરુ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. પરંતુ તબીબોએ કહ્યું કે બીમારી ગંભીર છે જેથી તેને મોટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવી પડશે. આ વાતની જાણ કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ પ્રિયંકા ગાંધીને કરી હતી. સાથે દિલ્હી સુધી લઈ જવા અને ત્યાની હોસ્પિટલમાં ખસેડવા માટે વ્યવસ્થા કરી આપવાની પણ વિનંતી કરી હતી. પ્રિંયકા ગાંધીના ધ્યાનમાં આ વાત આવતા તેણે ખાનગી પ્લેનની વ્યવસ્થા કરી આપી છે. જેનો એક ફોટો સોશિયલ મીડિયામાં પણ ફરતો થઈ ગયો છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

TV9 Gujarati

 

મહત્વનું છે કે રાહુલ ગાંધીનો પણ એક ફોટો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં રાહુલ ગાંધી હેલિકોપ્ટર સરખું કરવા બેસી ગયા છે. હેલિકોપ્ટરમાં ખામી સર્જાવવાના કારણએ તેઓ ખુદ હેલિકોપ્ટરને રિપેર કરી રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:39 pm, Sat, 11 May 19

Next Article