VIDEO: અક્ષય કુમારે 52મા જન્મદિવસે પોતાના ફેન્સને આપી આ ગીફ્ટ, પહેલી પીરિયડ ફિલ્મનું ટીઝર કર્યું રિલીઝ

|

Dec 11, 2020 | 11:16 PM

બોલીવૂડ સ્ટાર અક્ષય કુમારે પોતાના 52મા જન્મદિવસ નિમિત્તે પોતાના ફેન્સને એક રિટર્ન ગીફ્ટ આપી છે. જન્મ દિવસે ખિલાડીએ પોતાની નવી ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું ટીઝર જાહેર કર્યું છે. વીડિયો સાથે અક્ષયે સંદેશો આપ્યો કે, પોતાના જન્મ દિવસે મારી પહેલી પીરિયડ ડ્રામા ફિલ્મ વિશે તમને જણાવીને ખૂબ આનંદીત છું. અને મારું સૌભાગ્ય છે કે, મને આ ફિલ્મમાં હિરો […]

VIDEO: અક્ષય કુમારે 52મા જન્મદિવસે પોતાના ફેન્સને આપી આ ગીફ્ટ, પહેલી પીરિયડ ફિલ્મનું ટીઝર કર્યું રિલીઝ

Follow us on

બોલીવૂડ સ્ટાર અક્ષય કુમારે પોતાના 52મા જન્મદિવસ નિમિત્તે પોતાના ફેન્સને એક રિટર્ન ગીફ્ટ આપી છે. જન્મ દિવસે ખિલાડીએ પોતાની નવી ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું ટીઝર જાહેર કર્યું છે. વીડિયો સાથે અક્ષયે સંદેશો આપ્યો કે, પોતાના જન્મ દિવસે મારી પહેલી પીરિયડ ડ્રામા ફિલ્મ વિશે તમને જણાવીને ખૂબ આનંદીત છું. અને મારું સૌભાગ્ય છે કે, મને આ ફિલ્મમાં હિરો તરીકેનો અભિનય મળ્યો છે.

આ પણ વાંચોઃ હેલ્મેટમાં જ લગાવ્યા દસ્તાવેજ! ટ્રાફિકના વધતા દંડ વચ્ચે વાહનચાલકનો અજીબ પ્રયોગ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અક્ષયે સાથે ફિલ્મ વિશે પણ લખ્યું કે, પૃથ્વીરાજ ચૌહાણ મારી તમામ મોટી ફિલ્મોમાંથી એક છે. ફિલ્મનું પ્રોડક્શન યશ રાજ ફિલ્મ્સના હાથમાં છે. જેનું નિર્દેશન ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી કરી રહ્યા છે. અને ફિલ્મ રિલિઝ થવાની વાત પર કહ્યું કે, દિવાળી પર આ ફિલ્મ પરદા પર આવી જશે. જો કે ટીઝરમાં અક્ષય કુમારનો લૂક જોવા મળતો નથી. અને તેનો ચહેરો પણ નજર આવતો નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટીઝરમાં દમદાર બેકગ્રાઉન્ડ મ્યૂઝીક, ફિલ્મનો લોગો અને જંગના મેદાનમાં પૃથ્વીરાજ સાથે ઉભેલા હજારો સૈનિકો છે. તો આ ટિઝરને લઈ બોલિવૂડનું રિએકશન પણ ખૂબ સારું છે. મોટાભાગના કલાકારોએ આ ટીઝરને Re-Tweet કર્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 11:19 am, Mon, 9 September 19

Next Article