પોસ્ટઓફીસમાં બંપર ભરતીની સિઝન, 10 ધોરણ પાસ પણ કરી શકે છે એપ્લાય

|

Sep 25, 2020 | 2:08 PM

મધ્યપ્રદેશ પોસ્ટલ સર્કલ હેઠળ આવતા ગ્રામીણ સેવકોનાં પદ પર ભરતી માટે વેકન્સી કાઢવામાં આવી છે. આ પદ માટે કુલ 2834 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. યોગ્યતા રાખવાવાળા આ પદ પર એપ્લાય કરી શકે છે. 40 વર્ષના સુધીનાં ઉમેદવાર આ પદ માટે એપ્લાય કરી શકશે. ઈચ્છુક ઉમેદવાર સંબંધિત વેબસાઈટ પર જઈને ઓનલાઈન એપ્લીકેશનની પ્રક્રિયા પુરી […]

પોસ્ટઓફીસમાં બંપર ભરતીની સિઝન, 10 ધોરણ પાસ પણ કરી શકે છે એપ્લાય
http://tv9gujarati.in/post-office-ma-b…hake-che-aavedan/

Follow us on

મધ્યપ્રદેશ પોસ્ટલ સર્કલ હેઠળ આવતા ગ્રામીણ સેવકોનાં પદ પર ભરતી માટે વેકન્સી કાઢવામાં આવી છે. આ પદ માટે કુલ 2834 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. યોગ્યતા રાખવાવાળા આ પદ પર એપ્લાય કરી શકે છે. 40 વર્ષના સુધીનાં ઉમેદવાર આ પદ માટે એપ્લાય કરી શકશે. ઈચ્છુક ઉમેદવાર સંબંધિત વેબસાઈટ પર જઈને ઓનલાઈન એપ્લીકેશનની પ્રક્રિયા પુરી કરી શકે છે.

આ માટે વેબસાઈટ : www.appost.in

પોસ્ટનું નામ- ગ્રામીણ સેવક

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પદની સંખ્યા 3834

પગાર ધોરણ- આ પદ પર એપ્લીકેશનમાં પાસ ઉમેદવારોને 10 હજાર રૂપિયા મહિને આપવામાં આવશે.

શૈક્ષમિક યોગ્યતા- ઉમેદવારને ગણિત, સ્થાનિક ભાષા અને અંગ્રેજી સાથે 10મું પાસ થવું જરૂરી છે

એપ્લિકેશન કરવા માટેની ઉંમર- 18 વર્ષથી 40 વર્ષ

મહત્વપૂર્ણ તારીખ- ઓનલાઈન આવેદન શરૂ થવાની તારીખ 8 જૂન 2020 અને અંતિમ તારીખ 14 જુલાઈ 2020

Published On - 3:02 pm, Fri, 10 July 20

Next Article