AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત-પાકિસ્તાન સરહદ પર એર ડિફેન્સ સિસ્ટમ કરાશે તૈનાત, જુઓ VIDEO

ગુપ્તચર એજન્સીના ઇનપુટ અને સેનાના ઇન્ટરનલ રિવ્યુ બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન તરફની સરહદ પર એર ડિફેન્સ યુનિટ્સને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પાકિસ્તાન તરફથી થતા હવાઇ હુમલાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. Post-Balakot strikes, Indian Army to move air defence units closer to Pakistan border#TV9News pic.twitter.com/sh2l3aRtu5 — Tv9 Gujarati (@tv9gujarati) May 15, 2019 […]

ભારત-પાકિસ્તાન સરહદ પર એર ડિફેન્સ સિસ્ટમ કરાશે તૈનાત, જુઓ VIDEO
| Updated on: May 15, 2019 | 4:58 AM
Share

ગુપ્તચર એજન્સીના ઇનપુટ અને સેનાના ઇન્ટરનલ રિવ્યુ બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન તરફની સરહદ પર એર ડિફેન્સ યુનિટ્સને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પાકિસ્તાન તરફથી થતા હવાઇ હુમલાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

આ ડિફેન્સ સિસ્ટમ પાકિસ્તાનના દરેક હવાઇ હુમલાને નિષ્ફળ કરવામાં સક્ષમ છે. ભારતીય આર્મીના સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની બોર્ડરની ઘેરાબંદી કરવા અનેક સૈન્ય ટુકડી અને એક ડિફેન્સ યુનિટને તૈનાત કરવામાં આવશે.

આ પણ વાંચો: સાવધાન! જો તમે આધારકાર્ડનો ઉપયોગ નથી કરતા તો થઈ જશે બંધ

જાણકારી પ્રમાણે આ ડિફેન્સ સિસ્ટમને બોર્ડરની નજીક લઇ જવાથી દુશ્મન તરફથી થતા કોઇપણ હવાઇ હુમલાને રોકી શકાશે. આ ડિફેન્સ સિસ્ટમ જમ્મુ-કાશ્મીર, પંજાબ, ગુજરાત અને રાજસ્થાન નજીક પાકિસ્તાન બોર્ડર પર તૈનાત કરવામાં આવશે. જે આર્મી માટે સુરક્ષા ચક્ર તરીકે કામ કરશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
g clip-path="url(#clip0_868_265)">