AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તેલંગાણામાં TRS ધારાસભ્યના ભાઈ દ્વારા વનવિભાગના મહિલા અધિકારી પર શેરડીના સાંઠાથી હુમલો

તેલંગાણામાં પોલીસ પર હુમલો કરતો એક ભંયકર વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં કેટલાક આતંકી તત્વો વનવિભાગના મહિલા અધિકારી અનિતા પર શેરડીના સાંઠાથી હુમલો કરી રહ્યા છે. કથિત રીતે હુમલાખોર લોકો તેલંગાણાની TRS પાર્ટીના સમર્થક હોવાનું સામે આવ્યું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો આસિફાબાદ જિલ્લાના સિરપુર કગાજનગરમાં શનિવારના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ […]

તેલંગાણામાં TRS ધારાસભ્યના ભાઈ દ્વારા વનવિભાગના મહિલા અધિકારી પર શેરડીના સાંઠાથી હુમલો
| Updated on: Jul 01, 2019 | 4:13 AM
Share

તેલંગાણામાં પોલીસ પર હુમલો કરતો એક ભંયકર વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં કેટલાક આતંકી તત્વો વનવિભાગના મહિલા અધિકારી અનિતા પર શેરડીના સાંઠાથી હુમલો કરી રહ્યા છે. કથિત રીતે હુમલાખોર લોકો તેલંગાણાની TRS પાર્ટીના સમર્થક હોવાનું સામે આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આસિફાબાદ જિલ્લાના સિરપુર કગાજનગરમાં શનિવારના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ ચાલું હતો. આ દરમિયાન કેટલાક લોકોએ વનવિભાગ અને પોલીસ પર હુમલો કરી દીધો હતો. હુમલો કરનારા લોકોમાંથી એકની ઓળખ કરી લેવાઈ છે. જેનું નામ કોનેરૂ કુષ્ણા TRSના ધારાસભ્યનો ભાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વનવિભાગની ટીમ રાજ્યસરકારના આદેશ પછી જ આ વિસ્તારમાં વૃક્ષારોપણ માટે પહોંચી હતી. વૃક્ષારોપણનો કાર્યક્રમ કાલેશ્વરમ ઈરિગેશન પ્રોઝેક્ટ હેઠળ ચલાવવામાં આવી રહ્યો હતો. જે CM ચંદ્રશેખર રાવનું બીજુ મોટું સપનું છે. મહિલા અધિકારીએ જણાવ્યું કે, તે સરકારના આદેશનું પાલન કરી રહ્યા હોવાનું લોકોને જણાવી રહ્યા હતા. પરંતુ ભીડમાં કોઈએ તેમની વાત સાંભળી નહીં અને હુમલો કરી દેવાયો હતો.

[yop_poll id=”1″]

અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
g clip-path="url(#clip0_868_265)">