બે કોરોના વેક્સિનને મંજૂરી મળતા PM નરેન્દ્ર મોદીએ કર્યું ટવીટ, ભારતીય વૈજ્ઞાનિકોની કરી પ્રશંસા

|

Jan 03, 2021 | 12:40 PM

કોરોના રસી કોવૅક્સિન અને કોવિશીલ્ડને DCGIએ મંજૂરી આપતા PM મોદીએ ટ્વીટ કરીને આ મંજૂરીને વધાવી. PM મોદીએ આ મંજૂરીને એક સાહસી લડાઇનો નિર્ણાયક વળાંક ગણાવ્યો અને કહ્યું કે, દરેક ભારતીયને ગર્વ થશે કે જે બે વૅક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે, તે ભારતમાં બની છે. PM મોદીએ વૈજ્ઞાનિકોના વખાણ કરતા કહ્યું કે, આપણા વૈજ્ઞાનિકોએ […]

બે કોરોના વેક્સિનને મંજૂરી મળતા PM નરેન્દ્ર મોદીએ કર્યું ટવીટ, ભારતીય વૈજ્ઞાનિકોની કરી પ્રશંસા

Follow us on

કોરોના રસી કોવૅક્સિન અને કોવિશીલ્ડને DCGIએ મંજૂરી આપતા PM મોદીએ ટ્વીટ કરીને આ મંજૂરીને વધાવી. PM મોદીએ આ મંજૂરીને એક સાહસી લડાઇનો નિર્ણાયક વળાંક ગણાવ્યો અને કહ્યું કે, દરેક ભારતીયને ગર્વ થશે કે જે બે વૅક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે, તે ભારતમાં બની છે. PM મોદીએ વૈજ્ઞાનિકોના વખાણ કરતા કહ્યું કે, આપણા વૈજ્ઞાનિકોએ પણ આત્મનિર્ભર ભારતની ભાવના બતાવી. વડાપ્રધાન મોદીએ મંજૂરી બાદ દેશ, આકરી મહેનત કરતા વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓને શુભકામના પાઠવી.

 

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

Next Article