વડાપ્રધાન મોદી આજે 11 વાગ્યે કરશે ‘મન કી બાત’, આ વર્ષનો બીજો કાર્યક્રમ

|

Feb 23, 2020 | 4:05 AM

વડાપ્રધાન મોદી આજે સવારે 11 વાગ્યે 62મી વખત ‘મન કી બાત’ દ્વારા લોકો સાથે વાત કરશે. વડાપ્રધાન મોદી તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના માધ્યમથી દેશને સંબોધિત કરશે. આ વર્ષનો આ બીજો કાર્યક્રમ છે. આ પહેલા 26 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’ કરી હતી. PM @narendramodi to share his #MannKiBaat today @ 11 AM. […]

વડાપ્રધાન મોદી આજે 11 વાગ્યે કરશે મન કી બાત, આ વર્ષનો બીજો કાર્યક્રમ

Follow us on

વડાપ્રધાન મોદી આજે સવારે 11 વાગ્યે 62મી વખત ‘મન કી બાત’ દ્વારા લોકો સાથે વાત કરશે. વડાપ્રધાન મોદી તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના માધ્યમથી દેશને સંબોધિત કરશે. આ વર્ષનો આ બીજો કાર્યક્રમ છે. આ પહેલા 26 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’ કરી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વડાપ્રધાન મોદીએ ગણતંત્ર દિવસ પર ‘મન કી બાત’માં કહ્યું કે હિંસાથી કોઈ સમસ્યાનું સમાધાન નથી આવી શકતું અને શાંતિ દરેક સવાલના જવાબનો આધાર હોવો જોઈએ. તેમને લોકોને અપીલ કરી કે એકજૂથથી દરેક સમસ્યાના સમાધાનનો પ્રયત્ન થાય અને ભાઈચારા દ્વારા દરેક વિભાજન અને ભાગલાના પ્રયત્નને નિષ્ફળ કરો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article