વડાપ્રધાન મોદીએ સફાઈ કર્મચારીઓને પોતાની બચત માંથી જ આપી દીધી રૂ.21 લાખની ભેટ

|

Mar 07, 2019 | 2:57 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે તેમની બચતને દાન કરવામાં આવશે. તેમને 21 લાખ રૂપિયાની બચતને કુંભ સફાઈ કર્મચારી કોરપસ ફંડને દાન કરી. ગયા મહિને વડાપ્રધાને સિયોલ શાંતિ પુરસ્કારથી મળેલ લગભગ 1.5 કરોડની રકમ પણ ગંગા નદીની સફાઈ માટે આપી હતી. વડાપ્રધાન મોદીએ પહેલા પણ તેમનો પગાર અને અન્ય સન્માનથી મળેલ રકમને દાન કરતા રહ્યાં […]

વડાપ્રધાન મોદીએ સફાઈ કર્મચારીઓને પોતાની બચત માંથી જ આપી દીધી રૂ.21 લાખની ભેટ

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે તેમની બચતને દાન કરવામાં આવશે. તેમને 21 લાખ રૂપિયાની બચતને કુંભ સફાઈ કર્મચારી કોરપસ ફંડને દાન કરી.

ગયા મહિને વડાપ્રધાને સિયોલ શાંતિ પુરસ્કારથી મળેલ લગભગ 1.5 કરોડની રકમ પણ ગંગા નદીની સફાઈ માટે આપી હતી. વડાપ્રધાન મોદીએ પહેલા પણ તેમનો પગાર અને અન્ય સન્માનથી મળેલ રકમને દાન કરતા રહ્યાં છે. વડાપધ્રાનને ગયા મહિનામાં દક્ષિણ કોરીયામાં સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. તેમને આ સન્માનની સાથે મળેલ 2 લાખ ડૉલર (લગભગ 1.42 કરોડ રૂપિયા)ની રકમ નમામિ ગંગે કાર્યક્રમને દાન કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

TV9 Gujarati

 

 

વડાપ્રધાન મોદી થોડા દિવસ પહેલા કુંભ મેળામાં સામેલ થયા હતા. તેમને કુંભ મેળાની યાત્રા દરમિયાન ત્યાંના સફાઈથી જોડાયેલ સફાઈકર્મચારીઓના વખાણ કર્યા હતા. 8 હજારથી વધારે સફાઈકર્મચારીઓ છેલ્લા 3 મહિનાથી કુંભને સાફ રાખે છે. તે દરમિયાન તેમને 5 સફાઈકર્મચારીઓના પગ ધોયા હતા. ત્યારબાદ વડાપ્રધાને અંગવસ્ત્ર આપીને તેમનો આભાર માન્યો હતો. તેમને બે નાવિક રાજુ અને લલ્લનને પણ પુરસ્કાર આપ્યા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article