VIDEO: ચંદ્રયાન-2 મિશન પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે આપણી મુસાફરી ચાલુ રહેશે

|

Sep 07, 2019 | 3:12 AM

ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર ઉતરવાના પહેલા સંપર્ક તૂટી ગયો અને વૈજ્ઞાનિક પરેશાન થઈ ગયા. વડાપ્રધાન મોદીએ વૈજ્ઞાનિકોની હિંમત વધારી છે અને તે ઈસરોના કંટ્રોલ સેન્ટરથી દેશને પણ સંબોધિત કરી રહ્યા છે. See more વડાપ્રધાન મોદીએ કહ્યું કે દરેક મુશ્કેલી, દરેક સંઘર્ષ આપણને કંઈક નવુ શિખવાડે છે. ઘણા નવા આવિષ્કાર, નવી ટેક્નોલોજી માટે પ્રેરિત કરે છે […]

VIDEO: ચંદ્રયાન-2 મિશન પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે આપણી મુસાફરી ચાલુ રહેશે

Follow us on

ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર ઉતરવાના પહેલા સંપર્ક તૂટી ગયો અને વૈજ્ઞાનિક પરેશાન થઈ ગયા. વડાપ્રધાન મોદીએ વૈજ્ઞાનિકોની હિંમત વધારી છે અને તે ઈસરોના કંટ્રોલ સેન્ટરથી દેશને પણ સંબોધિત કરી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે દરેક મુશ્કેલી, દરેક સંઘર્ષ આપણને કંઈક નવુ શિખવાડે છે. ઘણા નવા આવિષ્કાર, નવી ટેક્નોલોજી માટે પ્રેરિત કરે છે અને તેનાથી આપણી આગળની સફળતા નક્કી થાય છે, જ્ઞાનનું જો સૌથી મોટુ શિક્ષક કોઈ છે તો તે વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં કોઈ નિષ્ફળતા હોતી નથી, માત્ર પ્રયોગ અને પ્રયત્ન હોય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વડાપ્રધાને કહ્યું કે હું તમામ અંતરિક્ષ વૈજ્ઞાનિકોના પરિવારને પણ સલામ કરૂ છુ, તેમનું મૌન પણ ખુબ મહત્વપૂર્ણ સમર્થન તમારી સાથે રહ્યુ, આપણે નિષ્ફળ થઈ શકીએ છે પણ તેનાથી આપણો જુસ્સો અને ઉર્જામાં કોઈ ઘટાડો નહી થાય, આપણે ફરી પૂરી ક્ષમતા સાથે આગળ વધીશું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે વડાપ્રધાન મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોની હિંમત વધારતા કહ્યું કે તમે ખુબ સારૂ કામ કર્યુ છે, જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે, આપણી મુસાફરી ચાલુ રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article