પીએમની પાકિસ્તાની બહેન! પાકિસ્તીની બહેન બાંધે છે નરેન્દ્ર મોદીને રાખડી, જુઓ VIDEO

|

Aug 13, 2019 | 12:38 PM

આગામી ગુરૂવારે ભાઈ બહેનના પવિત્ર સંબંધ રક્ષાબંધનનો પર્વ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધવા માટે તેમના બહેન કમર રઝા અમદાવાદથી દિલ્હી પહોંચ્યા છે. મૂળ પાકિસ્તાનના રહેવાસી અને છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદ સ્થાયી થયેલા કમર રઝા છેલ્લા 24 વર્ષથી વડાપ્રધાનને રાખડી બાંધે છે. પીએમ મોદી જ્યારે સંઘના સ્વયંસેવક હતા ત્યારથી કમર રઝા તેમને રાખડી બાંધે […]

પીએમની પાકિસ્તાની બહેન! પાકિસ્તીની બહેન બાંધે છે નરેન્દ્ર મોદીને રાખડી, જુઓ VIDEO

Follow us on

આગામી ગુરૂવારે ભાઈ બહેનના પવિત્ર સંબંધ રક્ષાબંધનનો પર્વ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધવા માટે તેમના બહેન કમર રઝા અમદાવાદથી દિલ્હી પહોંચ્યા છે. મૂળ પાકિસ્તાનના રહેવાસી અને છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદ સ્થાયી થયેલા કમર રઝા છેલ્લા 24 વર્ષથી વડાપ્રધાનને રાખડી બાંધે છે. પીએમ મોદી જ્યારે સંઘના સ્વયંસેવક હતા ત્યારથી કમર રઝા તેમને રાખડી બાંધે છે. જોકે હવે તેઓ પીએમ બની જતા દર વર્ષે રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધવા તેઓ દિલ્હી જાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ઈમરાન ખાન POKમાં કરશે સ્વતંત્રતા દિવસની ઉજવણી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Next Article