રાહુલ ગાંધીના ‘PM મોદીને યુવાનો ડંડાથી મારશે’ નિવેદન પર PMએ આપ્યો કંઈક આવો જવાબ, જુઓ VIDEO

|

Feb 06, 2020 | 8:49 AM

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 31 જાન્યુઆરીએ સંસદના બજેટ સત્રની શરૂઆતમાં લોકસભા અને રાજ્યસભાના સંયૂક્ત સત્રને સંબોધિત કર્યુ હતું. છેલ્લા 2 દિવસથી બંને ગૃહમાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. ત્યારે વડાપ્રધાન મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે.   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ […]

રાહુલ ગાંધીના PM મોદીને યુવાનો ડંડાથી મારશે નિવેદન પર PMએ આપ્યો કંઈક આવો જવાબ, જુઓ VIDEO

Follow us on

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 31 જાન્યુઆરીએ સંસદના બજેટ સત્રની શરૂઆતમાં લોકસભા અને રાજ્યસભાના સંયૂક્ત સત્રને સંબોધિત કર્યુ હતું. છેલ્લા 2 દિવસથી બંને ગૃહમાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. ત્યારે વડાપ્રધાન મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વડાપ્રધાન મોદીએ બુધવારે રાહુલ ગાંધીના એક નિવેદનનો જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ ગઈકાલે એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે 6 મહિના પછી દેશના યુવાનો વડાપ્રધાન મોદીને ડંડાથી મારશે. તેનો જવાબ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે મેં પણ નક્કી કરી લીધું છે કે સૂર્યનમસ્કારની સંખ્યા વધારી દઈશ. જેથી મારી કમરની માર સહન કરવાની શક્તિ વધી જાય. વડાપ્રધાને વધુમાં કહ્યું કે છેલ્લા 20 વર્ષથી અપશબ્દો સાંભળવાની આદત પડી ગઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 આ પણ વાંચો: PM મોદી 6 મહિના બાદ ઘરની બહાર નીકળશે તો યુવાનો ડંડાથી મારશે: રાહુલ ગાંધી

Next Article