દુશ્મન દેશોના દાંત ખાટા કરશે સુરતમાં બનેલી આ ટેંક, PM મોદી કરશે આજે દેશને અર્પણ, 15 સેકન્ડમાં 3 સેલ છોડતી ટેંકનો જુઓ VIDEO

|

Jan 19, 2019 | 4:17 AM

દુશ્મન દેશોના દાંત ખાટા કરવાની ક્ષમતા ધરાવતી સ્વદેશી તોપ કે-9 વજ્રને વડાપ્રધાન મોદી સુરતથી આજે દેશને અર્પણ કરશે. હજીરાના એલ એન્ડ ટીમાં તૈયાર થયેલી કે-9 વજ્રનો ઉપયોગ ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર થવાનો છે. સેલવાસની મુલાકાતે જઈ રહેલા વડાપ્રધાન સુરતમાં એલ એન્ડ ટી ખાતે જશે. ભારતીય સૈન્યએ પાકિસ્તાન સામે ટક્કર લેવા કે-9 વજ્ર તોપ તૈયાર […]

દુશ્મન દેશોના દાંત ખાટા કરશે સુરતમાં બનેલી આ ટેંક, PM મોદી કરશે આજે દેશને અર્પણ, 15 સેકન્ડમાં 3 સેલ છોડતી ટેંકનો જુઓ VIDEO

Follow us on

દુશ્મન દેશોના દાંત ખાટા કરવાની ક્ષમતા ધરાવતી સ્વદેશી તોપ કે-9 વજ્રને વડાપ્રધાન મોદી સુરતથી આજે દેશને અર્પણ કરશે. હજીરાના એલ એન્ડ ટીમાં તૈયાર થયેલી કે-9 વજ્રનો ઉપયોગ ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર થવાનો છે.

સેલવાસની મુલાકાતે જઈ રહેલા વડાપ્રધાન સુરતમાં એલ એન્ડ ટી ખાતે જશે. ભારતીય સૈન્યએ પાકિસ્તાન સામે ટક્કર લેવા કે-9 વજ્ર તોપ તૈયાર કરાવી છે. 100 તોપ બનાવવા માટે ભારતીય સૈન્યએ રૂપિયા 4500 કરોડનો ઓડર્ર એલ એન્ડ ટીને આપ્યો હતો. જેમાંથી 90 તોપ સુરતના હજીરામાં તૈયાર થવાની છે. જ્યારે 10 તોપ એલએન્ડટીના પૂણે પાસે આવેલા તલેગાંવમાં તૈયાર થવાની છે.

જો આ ખાસિયતની વાત કરવામાં આવે તો આ ટેન્ક 40 કિલોમીટરથી લઈને 52 કિમી સુધીની મારક ક્ષમતા ધરાવે છે. તો 15 સેકન્ડની અંદર ત્રણ સેલ છોડવાની ક્ષમતા ધરાવે છે. આ ટેન્કને સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝર ગન પણ કહેવાય છે. તે બોફોર્સ ટેન્કને પણ ટક્કર મારે તેવી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જુઓ VIDEO:

મેઇક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટથી તૈયાર કરવામાં આવી છે આ ટેન્ક
બોફોર્સ ટેન્કને પણ ટક્કર મારે તેવી છે હોવિત્ઝર K-9 વજ્ર ટેન્ક

મોદી આર્મીને સમર્પિત કરશે K-9 વજ્ર ટેન્ક
હજીરાના એલએન્ડટીમાં નિર્માણ કરાઈ છે ટેન્ક
15 સેકન્ડની અંદર 3 સેલ છોડી શકે છે

કેવી છે K-9 વજ્ર ટેન્ક?

MRSI મોડમાં ગોળા રાખવાની ક્ષમતા
મલ્ટિપલ રાઉન્ડ્સ મલ્ટીનેશનલ ઇફેક્ટ ધરાવે છે ટેન્ક
40 કિલોમીટરથી લઈને 52 કિમી સુધીની મારક ક્ષમતા
15 સેકન્ડની અંદર 3 સેલ છોડી શકે છે
ઓપરેશનલ રેન્જ 480 કિલોમીટર છે

[yop_poll id=667]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article