Purvanchal Expressway Inauguration: PM મોદીએ કર્યું પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન, કહ્યું- આ છે યુપીના વિકાસનો એક્સપ્રેસ વે

|

Nov 16, 2021 | 3:21 PM

લખનૌથી ગાઝીપુરને જોડતો લગભગ 341 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસવે ઉત્તર પ્રદેશનો સૌથી મોટો એક્સપ્રેસવે છે. તેનું નિર્માણ લગભગ 22,500 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.

Purvanchal Expressway Inauguration: PM મોદીએ કર્યું પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન, કહ્યું- આ છે યુપીના વિકાસનો એક્સપ્રેસ વે

Follow us on

પૂર્વાંચલ એક્સપ્રેસ વે એ ઉત્તર પ્રદેશ સરકારની મહત્વાકાંક્ષી યોજના છે. લખનૌથી ગાઝીપુરને જોડતો લગભગ 341 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસવે ઉત્તર પ્રદેશનો સૌથી મોટો એક્સપ્રેસવે છે. તેનું નિર્માણ લગભગ 22,500 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.

PM મોદીએ પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​સુલતાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સીએમ યોગીએ કહ્યું કે એક્સપ્રેસ વે પૂર્વી ઉત્તર પ્રદેશના વિકાસને નવી ગતિ આપશે.

CM યોગીએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતાં યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે, પૂર્વાંચલ એક્સપ્રેસ વે ટ્રાફિક ઉપરાંત પૂર્વ ઉત્તર પ્રદેશના વિકાસને નવી ગતિ આપશે. ગંગા એક્સપ્રેસ વેનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે, આજથી 3 વર્ષ પહેલા પૂર્વાંચલ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરવાનો કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

છેલ્લા 19 મહિનાથી સમગ્ર વિશ્વ કોવિડ મહામારીનો સામનો કરી રહ્યું છે. આમ છતાં વડાપ્રધાન મોદીના નેતૃત્વનું જ પરિણામ છે કે આજે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન પૂર્ણ થવા જઈ રહ્યું છે.

Purvanchal Expressway

પૂર્વાચલ એક્સપ્રેસ વે – કેટલીક હકીકત

ઉતર પ્રદેશમાં ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે
6 લેનનો અને 340.8 કિમી લંબાઈ ધરાવે છે
સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ ₹ 22,494 કરોડનો થયો
યુપી એક્સપ્રેસવેઝ ઈન્ડ. ડેવ. ઓથોરિટી દ્વારા બનાવાયો
પૂર્વાચલ એક્સપ્રેસ વેમાં 3.2 કિ.મી. નો રન-વે છે
આકસ્મિક સ્થિતિમાં યુદ્ધ વિમાન પણ ઉતારી શકાશે
લખનૌ-આઝમગઢ-ગાઝીપુર સુધીનો છે એક્સપ્રેસ વે

 

આ પણ વાંચો : કોરોનાએ વધાર્યું ટેન્શન ! બંને ડોઝ લેનારા લોકોને પણ થઈ રહ્યું છે સંક્રમણ, નવા આવતા કેસમાં 40 ટકા આવા દર્દીઓ

આ પણ વાંચો : NEET Counselling 2021: મેડિકલની PG બેઠકો પર OBC અને EWS અનામતના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

Published On - 2:28 pm, Tue, 16 November 21

Next Article