VIDEO: ભૂતાનની રોયલ યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને PM નરેન્દ્ર મોદીનું સંબોધન, કહ્યું કે ભારત અને ભૂતાનનો સંબંધ ખુબ જ ખાસ છે

|

Aug 18, 2019 | 4:27 AM

See more   વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ભૂતાન પ્રવાસ પર છે. તેમને ભૂતાન પ્રવાસના બીજા દિવસે રોયલ યૂનિવર્સિટી થિંપૂમાં કહ્યું કે આજે ભારત તમામ સેક્ટરમાં ઐતિહાસિક પરિવર્તનો બનાવી રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં વિકાસની ઝડપ બે ઘણી થઈ ગઈ છે. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર […]

VIDEO: ભૂતાનની રોયલ યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને PM નરેન્દ્ર મોદીનું સંબોધન, કહ્યું કે ભારત અને ભૂતાનનો સંબંધ ખુબ જ ખાસ છે

Follow us on

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ભૂતાન પ્રવાસ પર છે. તેમને ભૂતાન પ્રવાસના બીજા દિવસે રોયલ યૂનિવર્સિટી થિંપૂમાં કહ્યું કે આજે ભારત તમામ સેક્ટરમાં ઐતિહાસિક પરિવર્તનો બનાવી રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં વિકાસની ઝડપ બે ઘણી થઈ ગઈ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વડાપ્રધાને કહ્યું કે ભારત અને ભૂતાનની વહેંચાયેલ સંસ્કૃતિ છે. ભારત અને ભૂતાનના લોકોમાં જોરદાર જોડાણ છે. ગરીબી નિવારણ માટે ભારતમાં ઝડપથી કામ ચાલી રહ્યુ છે. તેમને ભૂતાનની રોયલ યૂનિવર્સિટી, થિંપૂમાં બાળકોને સંબોધિત કરતા કહ્યું કે તે પરીક્ષાને લઈને તણાવ ના લે. બુદ્ધની શિક્ષાથી પ્રેરિત થઈને બાળકોની પરીક્ષાથી જોડાયેલી તેમને લખેલા પુસ્તકની પણ ચર્ચા કરી. વડાપ્રધાને કહ્યું કે યુવાનો અને આધ્યાત્મિકતા આપણી તાકાત છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત બનાવવા માટે ભૂતાનના નેતાઓ સાથે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે શનિવારે વડાપ્રધાન મોદીએ 9 કરારો પર હસ્તાક્ષર કર્યા.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article