આત્મનિર્ભર ભારત સેમિનારમાં PMનું સંબોધન, ‘આત્મનિર્ભર ભારત માટે રક્ષા ક્ષેત્રમાં આત્મવિશ્વાસ જરૂરી’

|

Sep 19, 2020 | 5:15 PM

વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ડિફેન્સ સેક્ટરને આત્મનિર્ભર બનાવવાને લઈ એક વેબિનારને સંબોધિત કર્યો. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે હવે પ્રથમ વખત ડિફેન્સ સેક્ટરમાં 74 ટકા સુધી FDI ઓટોમેટિક રૂટથી આવવાનો રસ્તો ખોલવામાં આવી રહ્યો છે. આ નવા ભારતના આત્મવિશ્વાસનું પરિણામ છે. રક્ષા ઉત્પાદનમાં આત્મનિર્ભરતાને લઈ અમારૂ કમિટમેન્ટ માત્ર વાતચીત અથવા કાગળો સુધી જ સીમિત […]

આત્મનિર્ભર ભારત સેમિનારમાં PMનું સંબોધન, આત્મનિર્ભર ભારત માટે રક્ષા ક્ષેત્રમાં આત્મવિશ્વાસ જરૂરી

Follow us on

વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ડિફેન્સ સેક્ટરને આત્મનિર્ભર બનાવવાને લઈ એક વેબિનારને સંબોધિત કર્યો. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે હવે પ્રથમ વખત ડિફેન્સ સેક્ટરમાં 74 ટકા સુધી FDI ઓટોમેટિક રૂટથી આવવાનો રસ્તો ખોલવામાં આવી રહ્યો છે. આ નવા ભારતના આત્મવિશ્વાસનું પરિણામ છે. રક્ષા ઉત્પાદનમાં આત્મનિર્ભરતાને લઈ અમારૂ કમિટમેન્ટ માત્ર વાતચીત અથવા કાગળો સુધી જ સીમિત નથી, તેના માટે એક પછી એક પગલાં ઉઠાવવામાં આવ્યા છે. ઘણા લાંબા સમયથી દેશમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણુંક પર નિર્ણય નહતો થઈ શકતો. આ નિર્ણય નવા ભારતના આત્મવિશ્વાસનું પ્રતિક છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:25 pm, Thu, 27 August 20

Next Article