PM કિસાન યોજના હેઠળ આવશે 2 હજાર રૂપિયાનો હપ્તો, લિસ્ટમાં ચેક કરો તમારૂ નામ

|

Nov 09, 2020 | 9:54 PM

આવતા મહિને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ચાલુ વર્ષે ત્રીજા હપ્તાના 2000-2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં આવશે. પીએમ કિસાન કેન્દ્ર સરકારની એક સ્કીમ છે. આ સ્કીમ હેઠળ ખેડૂતોને આર્થિક મદદ આપવામાં આવે છે. પીએમ કિસાન સ્કીમ હેઠળ ખેડૂતોને સરકાર તરફથી દર વર્ષે 6000 રૂપિયાની મદદ આપવામાં આવે છે. Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે […]

PM કિસાન યોજના હેઠળ આવશે 2 હજાર રૂપિયાનો હપ્તો, લિસ્ટમાં ચેક કરો તમારૂ નામ

Follow us on

આવતા મહિને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ચાલુ વર્ષે ત્રીજા હપ્તાના 2000-2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં આવશે. પીએમ કિસાન કેન્દ્ર સરકારની એક સ્કીમ છે. આ સ્કીમ હેઠળ ખેડૂતોને આર્થિક મદદ આપવામાં આવે છે. પીએમ કિસાન સ્કીમ હેઠળ ખેડૂતોને સરકાર તરફથી દર વર્ષે 6000 રૂપિયાની મદદ આપવામાં આવે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ સ્કીમ હેઠળ દર વર્ષે 2-2 હજાર રૂપિયાના 3 હપ્તા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જો તમે યોજના હેઠળ તમારૂ નામ રજીસ્ટર કરાવી ચૂક્યા છો તો પીએમ કિસાનની લીસ્ટમાં પોતાનું નામ ચેક કરી શકો છો. નાણાકીય વર્ષ 2020-21માં ખેડૂતોને બે હપ્તામાં કુલ 4000 રૂપિયા મળી ચૂક્યા છે. પીએમ કિસાન સ્કીમથી અત્યાર સુધી દેશના 11.17 કરોડ ખેડૂતોનો ફાયદો મળી ચૂક્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વર્ષમાં 3 વખત ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા ટ્રાન્સફર થાય છે. પ્રથમ હપ્તો એપ્રિલથી જુલાઈ, બીજો હપ્તો ઓગસ્ટથી નવેમ્બર અને ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચની વચ્ચે આવે છે. તમે પીએમ કિસાનની વેબસાઈટ પર જઈ તમારૂ નામ ચેક કરી શકો છો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article