AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતોને સહકાર આપવા પટિયાલાનું સિનિયર સિટીઝન ગ્રુપ સાયકલ પર સિંધુ બોર્ડર પહોંચ્યું

ભલે ખેડૂતોના આંદોલનને 26 દિવસ પૂર્ણ થઇ ગયા હોય, પણ ખેડૂતોનો જુસ્સો હજુ એવોને એવો જ છે. ખેડૂતો વિવિધ રીતે કૃષિ કાયદાઓ વિરૂદ્ધ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોને સપોર્ટ કરવા માટે પટિયાલાથી લગભગ 265 કિલોમીટર સાઇકલ ચલાવીને 10 સિનિયર સિટીઝનનું ગ્રુપ સિંઘુ બોર્ડર ખાતે આવ્યું. આ ગ્રુપમાં ન માત્ર ખેડૂતો પરંતુ વકીલ, ડોક્ટર્સ […]

ખેડૂતોને સહકાર આપવા પટિયાલાનું સિનિયર સિટીઝન ગ્રુપ સાયકલ પર સિંધુ બોર્ડર પહોંચ્યું
| Updated on: Dec 21, 2020 | 7:18 PM
Share

ભલે ખેડૂતોના આંદોલનને 26 દિવસ પૂર્ણ થઇ ગયા હોય, પણ ખેડૂતોનો જુસ્સો હજુ એવોને એવો જ છે. ખેડૂતો વિવિધ રીતે કૃષિ કાયદાઓ વિરૂદ્ધ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોને સપોર્ટ કરવા માટે પટિયાલાથી લગભગ 265 કિલોમીટર સાઇકલ ચલાવીને 10 સિનિયર સિટીઝનનું ગ્રુપ સિંઘુ બોર્ડર ખાતે આવ્યું. આ ગ્રુપમાં ન માત્ર ખેડૂતો પરંતુ વકીલ, ડોક્ટર્સ સહિતના અલગ અલગ પ્રોફેશનના સિનિયર સિટીઝન્સ પણ છે. જેઓ ખેડૂતો માટે અવાજ ઉઠાવવા સિંઘુ બોર્ડર ખાતે આવી પહોંચ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">